Stock Market News: ઘરેલુ શેર બજારોમાં બુધવારે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર પહોંચી ગયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું.
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન- ખરીદો આ ઈન્ટ્રાડે સ્ટોક્સ
Stock Market News: ઘરેલુ શેર બજારોમાં બુધવારે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર પહોંચી ગયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું.
ઘરેલુ શેર બજારોમાં બુધવારે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર પહોંચી ગયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું. સેન્સેક્સ 572 પોઈન્ટ ચડીને 80,013 પોઈન્ટ પર ખુલ્યો, નિફ્ટી 168 પોઈન્ટ ચડીને 24,291 પર ખુલ્યો. બેંક નિફ્ટી 704 અંક ખુલીને 52,872 પર ખુલ્યો. સવારે ગ્લોબલ બજારોમાંથી મજબૂત સંકેતો જોવા મળી રહ્યા હતા. Gift Nifty માં આજે સવારે 125 અંકોની તેજી જોવા મળી હતી. કાલે અમેરિકી બજારોમાં નાસ્ડેક, S&P ની રેકોર્ડ ક્લોઝિંગ થઈ હતી અને ડાઓ 162 અંક ચડ્યું હતું.ઘરેલુ બજારમાં આજે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ જોવા મળ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ પહેલીવાર 80,000 પાર નીકળ્યો છે. જ્યારે નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું. બેંક નિફ્ટીને એચડીએફસીથી જોરદાર સપોર્ટ મળ્યો. એચડીએફસી પણ આજે નવા હાઈ લેવલ્સ પર ખુલતું જોવા મળ્યું.
Share Market Sensex Nifty Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »
Fenugreek Seeds: ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું, આ ટચુકડા દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગર આવશે કંટ્રોલમાં!Fenugreek seeds: જો તમને પણ શુગરની સમસ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. હાઈ બ્લડ શુગરની સ્થિતિને ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે, જેને જીવનભર નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
और पढो »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »
4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગતStock Buy in July: રિલાયન્સ, ટાટા મોટર્સ, હીરો મોટો જેવા 10 વેલ્યૂએબલ સ્ટોક્સ જુલાઈમાં તમને સારી કમાણી કરાવી શકે છે. તેમાં આગામી 2થી 3 સપ્તાહમાં 4થી 15 ટકા સુધી વધારાની આશા છે.
और पढो »
લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »
Top 5 Share: ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્નSharekhan 5 Top Stocks to Buy: મજબૂત ફંડામેંટલના દમ પર બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) 5 ક્વોલિટી સ્ટોક્સ પર BUY કરવાની સલાહ આપી છે. આ શેરોમાં V Guard, Landmark Cars, HDFC Bank, Affle India, JK Lakshmi Cement સામેલ છે. આ સ્ટોક્સ 40 ટક સુધીનું તગડું રિટર્ન આપી શકે છે.
और पढो »