બનાસકાંઠાની વાવ જીતવા ભાજપે શું બનાવી મજબૂત રણનીતિ? વટનો સવાલ બની આ પેટાચૂંટણી!

Vav Assembly By Election समाचार

બનાસકાંઠાની વાવ જીતવા ભાજપે શું બનાવી મજબૂત રણનીતિ? વટનો સવાલ બની આ પેટાચૂંટણી!
Arjunsingh ChauhanBJPVav Assembly By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 149%
  • Publisher: 63%

Gujarat Election 2024: બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ દરેક રાજકીય પાર્ટીએ પોત પોતાની જીતના દાવા શરૂ કરી દીધા છે. તો ટિકિટ માટે લોબિંવ પણ શરૂ થઈ ગયું છે...રાજકીય પાર્ટીઓ રણનીતિ બનાવવા લાગી છે. ત્યાં ભાજપે ચૂંટણી જીતવા માટે ખાસ રણનીતિ બનાવી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી વાવ બેઠક...OBC ઠાકોર સમાજના દબદબાવાળી આ બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ ના કદાવર અને ફાયરબ્રાન્ડ મહિલા નેતા ગેનીબહેન ઠાકોર આ બેઠકથી બે વખત ચૂંટાઈને ગાંધીનગર પહોંચ્યા.ભારતમાં આ જગ્યાએ લગ્ન દરમિયાન કરવામાં આવે છે પ્રાઇવેટ પાર્ટની પૂજા, જાણો આ અનોખી પરંપરા વિશેgujarat weather forecastWife selling marketબનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ દરેક રાજકીય પાર્ટીએ પોત પોતાની જીતના દાવા શરૂ કરી દીધા છે. તો ટિકિટ માટે લોબિંવ પણ શરૂ થઈ ગયું છે...

2024માં લોકસભા ચૂંટણીમાં વાવ બેઠક જે લોકસભામાં આવે છે તે બનાસકાંઠામાં કોંગ્રેસની જીતથી ભાજપમાં હતાશા વ્યાપી ગઈ હતી. વાવથી જ ધારાસભ્ય રહેલા ગેનીબહેનની લોકસભામાં જીત થઈ...હવે તેમની જ બેઠક પર પેટા ચૂંટણી આવી છે તો ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક ખરાખરીની બની છે. ભાજપ વાવ જીતીને બદલો લેવા માગે છે. તો કોંગ્રેસ પોતાનો દબદબો જાળવી રાખવા માટે કમર કસી રહી છે. 2022માં ઐતિહાસિક 156 બેઠક જીતનારુ ભાજપ વાવ જીતવા તનતોડ મહેનત કરી રહ્યું છે. અને આ માટે ભાજપે પ્રભારીની પણ નિમણૂક કરી દીધી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી વાવ બેઠક...OBC ઠાકોર સમાજના દબદબાવાળી આ બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના કદાવર અને ફાયરબ્રાન્ડ મહિલા નેતા ગેનીબહેન ઠાકોર આ બેઠકથી બે વખત ચૂંટાઈને ગાંધીનગર પહોંચ્યા. પરંતુ 2024ની લોકસભામાં ગેનીબહેન બનાસકાંઠાથી સાંસદ બનતા હવે તેમની પરંપરાગત વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેની તારીખોની જાહેરાત ચૂંટણી કમિશને કરી.ભાજપ અને કોંગ્રેસને જીતનો છે વિશ્વાસમહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે દેશના વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી યોજાવાની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Arjunsingh Chauhan BJP Vav Assembly By-Election BJP Congress AAP Vav Assembly By-Election News Vav Assembly Assembly By-Election Aam Aadmi Party Congress BJP Ganiben Thakor વાવ વિધાનસભા પેટા ચૂંટણી વાવ વિધાનસભા વિધાનસભા પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ ગેનીબેન ઠાકોર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar Vav Assembly By-Election Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ : રત્નાકરે મોરચો સંભાળ્યો, પૂર્વમંત્રી પ્રભારીગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ : રત્નાકરે મોરચો સંભાળ્યો, પૂર્વમંત્રી પ્રભારીકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે વર્ચસ્વનો સવાલ બની છે. વાવ વિધાનસભા સીટ જીતવા માટે બંને પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »

Papaya: પપૈયાની સાથે ભૂલથી પણ ન ચાખો આ વસ્તુઓ, પેટમાં બની શકે છે ગેસPapaya: પપૈયાની સાથે ભૂલથી પણ ન ચાખો આ વસ્તુઓ, પેટમાં બની શકે છે ગેસFoods To Avoid Eating With Papaya: પપૈયું દરેક સિઝનમાં ઉપલબ્ધ ફળ છે. તેમાં મોટી માત્રામાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. પપૈયાનું સેવન ફાયદાકારક છે, પરંતુ તેને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે.
और पढो »

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડીને બનાવ્યો રેકોર્ડજમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડીને બનાવ્યો રેકોર્ડજમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 29 સીટો પર જીત મેળવી છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે એક મોટી સિદ્ધિ મેળવી છે.
और पढो »

બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »



Render Time: 2025-03-13 19:39:55