બનાસકાંઠા જિલ્લામાં સળગી ગયેલી કારમાંથી મળેલા માનવ કંકાલ અને અન્ય ગુપ્ત માહિતીને આધારે પોલીસે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂતને દબોચી અટકાયત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Banaskantha Murder Mystery : બનાસકાંઠાની મગજ ચકરાવે ચઢાવે તેવી મર્ડર મિસ્ટ્રીનો આરોપી ભગવાનસિંહ રાજપૂત પકડાઈ ગયો છે... તેની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યાં છે 22 જાન્યુઆરીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, શનિ અને યમ બનાવશે અર્ધકેન્દ્ર યોગ, કરિયરમાં પ્રગતિ અને ધનલાભનો યોગ120 કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવ, સંપત્તિમાં બંપર વધારાના યોગબનાસકાંઠા જિલ્લાની ચકચારી સળગેલી કાર અને કારમાંથી મળેલા માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે.
પોલીસે ઘટનાને લઇ તપાસ કરી તો સળગી ગયેલી કાર ઢેલાણાના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપુતની હોવાનું ખુલ્યું. જેથી પોલીસને એક સમયે એવું લાગી ગયું કે ભગવાનસિંહ જ આ કારની અંદર બળીને ખાખ થઈ ગયો હશે.પરંતુ તે બાદ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે આ માનવ કંકાલ ભગવાનસિંહ નથી પરંતુ ભગવાન સિંહએ પોતે લીધેલી લોનનો ક્લેમ પાસ કરાવવા આખું તરકટ રચ્યું છે. તો હવે હવે આ માનવ કંકાલ કોનું તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયું. પરંતુ પોલીસની આ તપાસ માટે જરૂર હતી ભગવાનસિંહની.
અમીરગઢડા વિરમપુર ગામના રેવાભાઇ ગામીતી કે જેમને 26 ડિસેમ્બરે ભગવાનસિંહ પોતાની સાથે પોતાની હોટલમાં કામ કરવાનું કહી લઈ ગયો હતો અને તે બાદ રેવાભાઇ ગામીતી ઘરે નહોતા પહોંચ્યા અને તેને જ કારણે તેમના પરિવાર એ ગુમ થઈ ગયા હોવાની અમીરગઢ પોલીસ મથકે અરજી આપી હતી. જો કે પોલીસને જાણ થતાં જ પોલીસે ઝડપાયેલા પાંચે આરોપીઓના રિમાન્ડ લીધા અને રિમાન્ડમાં આરોપીઓએ આ આખા વીમો પાસ કરાવવાના ભગવાનસિંહના આ તરખટમાં રેવાભાઇ ગામીતીની હત્યા કરી તેના મૃતદેહને કાર સાથે સળગાવી દીધા હોવાનો ઘટસ્ફોટ કરી દીધો.
MURDER ARREST BANASKANTHA POLICE INVESTIGATION CRIMINAL CASE
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદમાં આતંક ફેલાવનારા અસમાજિક તત્વોને પોલીસે બતાવ્યો પરચોઅમદાવાદના બાપુનગર અને રખિયાલમાં પોલીસની હાજરીમાં આતંક મચાવનારા અસામાજીક તત્વોને પોલીસે બતાવ્યો પરચો. આરોપી સમીર અને ફઝલની કરી ધરપકડ.
और पढो »
ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »
હવે કોઈ વસ્તુ ખોવાય કે ચોરાઈ જાય તો ચિંતા ના કરતા! ધક્કા ખાધા વિના પોલીસ શોધીને આપશે!ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે.
और पढो »
ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યું છે આ કામ!ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
और पढो »
સંસદ ધક્કા-મુક્કી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆરસંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ભાજપના નેતાઓએ પણ ફરિયાદ દાખલ કરી છે.
और पढो »
છોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! છેડતીના આરોપીએ જે કહ્યું તે સાંભળી તમારું લોહી ઉકળી જશેSurat Girl Molest Case : સુરતના ઉધનામાં સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસ ભણાવ્યો પાઠ....આરોપી વિધર્મી નિમુદ્દીનનું કાઢવામાં આવ્યું સરઘસ....જાહેરમાં માફી મંગાવવામાં આવી......આરોપીનો ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
और पढो »