Gujarat Heavy Rains: ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટમાં બપોર પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર રૈયા રોડ, 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ, યુનિવર્સિટી રોડ અને ઢેબર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડિનાર અને જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. દિવસભર ગરમી પછી બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.મહીસાગરના સંતરામપુર પંથકમાં પણ ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા અને ગરમીથી આંશિક રાહત મળી છે.જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વીસાવદરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના લીધે ગીરની સુંદરતામાં વધારો થયો છે.
Monsoon Forecast Ambalal Patel Predictions Cyclone Forecast ચોમાસાની આગાહી અંબાલાલ પટેલની આગાહી Weather Forecast Gujarat Weather Forecast Heatwave Predictions Rain Alert IMD Alert Weather Department Ambalal Patel Gujarati News Gujarat News ગુજરાતનું હવામાન ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન ખાતાની આગાહી વરસાદનું એલર્ટ હવામાન આજનું હવામાન અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat Weather Update Gujarat Rain News કરા પડ્યા ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીગુજરાતમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ગરમી પડી રહી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગઈકાલે જામ ખંભાળિયામાં સારો વરસાદ પડ્યો હતો. હવે રાજ્યમાં ક્યારથી વરસાદ પડશે, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી.
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગRain Alert : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
और पढो »
ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?Gujarat Weather Update: આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.
और पढो »
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
और पढो »