Relationship : બિકાનેર જિલ્લાના લુંકરનસરની એક 19 વર્ષની છોકરીને તેની બહેનના દિયર સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમીપંખીડાએ ઘરેથી ભાગીને આર્ય સમાજમાં લગ્ન કરી લેતા પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ
lifestyledhanteras 2024
ધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ જાતકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, કરિયર અને બિઝનેસમાં મળશે ખુબ લાભ500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગ પ્રેમ એ આંધળો હોય છે. જ્યારે પણ તમે આ ચક્કરમાં ફસાઓ છો ત્યારે આંખો બંધ કરી લો. પ્રેમી પંખીડાં સમાજના તમામ બંધનોને ફગાવી દેશે અને પોતાના પ્રેમને આખરી અંજામ આપે છે. લવસ્ટોરી બાદ થયેલા લગ્ન સફળ જવાના ચાન્સીસ ઓછા હોવા છતાં આજે પણ લોકો પ્રેમ લગ્નને પ્રાધાન્ય આપે છે. આ માટે એ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. બાદમાં પરિણામ એનું કંઈપણ આવે. આવો જ એક કિસ્સો બીકાનેર જિલ્લાના લુણ કણસર ગામમાં સામે આવ્યો છે. ગામની 19 વર્ષની એક છોકરીને પોતાની બહેનના દિયર સાથે પ્રેમ થઈ ગયો.
લુણકણસરની 19 વર્ષની વિધ્યા કંવરે જણાવ્યું કે તે બિકાનેરમાં પોતાની નાની સાથે એક ભાડાના ઘરમાં રહેતી હતી. 3 વર્ષ પહેલાં તેની બહેનના લગ્ન સુજાનગઢ ગામના બિલંગા ગામમાં થયા હતા. બહેનનો દિયર મહેન્દ્રસિંહ ભાભીને પિયર મૂકવા આવ્યો ત્યારે તેમની વચ્ચે આંખોનો મિલાપ થયો હતો. બંનેએ એક વર્ષ સુધી પરિવારને અજાણ રાખીને મોબાઈલ પર વાતચીતો કરી હતી. વિદ્યાએ પોતાના પરિવારને મહેન્દ્ર સાથે લગ્ન કરાવવા માટે જણાવ્યું તો પરિવારે નનૈયો ભણી દીધો હતો.વિદ્યાએ જણાવ્યું કે મહેન્દ્ર 9મા ધોરણ સુધી ભણેલો છે.
Love Story Couple Husband Wife પતિ પત્ની જબરો કાંડ એચઆઈવી પીડિત શારીરિક સંબંધ કોન્ડોમ વિના સંબંધો Sexual Relations Without Condoms ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Huru News Churu Latest News Love Story Churu Love Story Gadar In Love Payaar Me Panga Rebellion In Love Jab Pyar Kiya To Darna Kya Dil Tujhko Diya Qayamat Se Qayamat Tak Viral Story Rajasthan News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
और पढो »
આવું તો પાટીદારો જ કરી શકે ! સમાજની દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવાશેPatidar Samaj Initiative : પાટીદાર સમાજે દેશમાં સૌપ્રથમ સમૂહલગ્નમાં 62 નવયુગલનો 30-30 લાખનો વીમો ઉતરાવ્યો, લક્ઝરીની પણ વ્યવસ્થા કરી
और पढो »
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
દિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભGuru Shukra Samsaptak Yog: શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી ગુરૂની સાથે સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનો કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »
સાવધાન! દિવાળી ટાણે નકલી નોટનો અસલી વહીવટ! 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈઅમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનાર બે યુવા આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસ ને બાતમી મળી હતી કે બે ઈસમો પણ ના ગલ્લા અને દુકાનો પાર આવી નકલી નોટો વટાવી રહ્યા છે. જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા.
और पढो »