બાંગ્લાદેશના ગૃહમંત્રીએ હાથ જોડી હિન્દુ સમુદાય પાસે માફી માંગી, સરકારે આ વચન પણ આપ્યું

Bangladesh समाचार

બાંગ્લાદેશના ગૃહમંત્રીએ હાથ જોડી હિન્દુ સમુદાય પાસે માફી માંગી, સરકારે આ વચન પણ આપ્યું
Attack On HindusHome MinisterApology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર (ગૃહમંત્રી) સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવી એ મુસ્લિમ બહુસંખ્યકોની ફરજ છે. આ જવાબદારીમાં નિષ્ફળતાનો તેમણે સ્વીકાર કર્યો.

બાંગ્લાદેશ ના નવા હોમ એડવાઈઝર સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી.સખાવત હુસૈને સોમવારે એમ પણ કહ્યું કે હિન્દુ સમુદાયના આગામી જન્માષ્ટમી સમારોહ દરમિયાન તમામ જરૂરી સુરક્ષા આપવામાં આવશે.365 દિવસ બાદ માલવ્ય રાજયોગ બનશે, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો, વૈભવના દાતાની રહેશે કૃપાShani Nakshatra Parivartan

Shani Nakshatra Parivartan: રક્ષાબંધન પર શનિદેવ બદલશે નક્ષત્ર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, દરેક કાર્ય થશે સફળIndependence Day 2024: આઝાદીના અમૃત મહોત્સવ પર તમારા પ્રિયજનોને મોકલો આ શાયરી, અને 15મી ઓગસ્ટની આપો શુભેચ્છાઓ! બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવી એ મુસ્લિમ બહુસંખ્યકોની ફરજ છે. આ જવાબદારીમાં નિષ્ફળતાનો તેમણે સ્વીકાર કર્યો. તેમણે સમુદાયને ભવિષ્યમાં સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને સુધારની આશા વ્યક્ત કરી.

આ ઉપરાંત વચગાળાની કેબિનેટે ગુરુવારે રાતે પોતાના સભ્યોના શપથ ગ્રહણ બાદ રવિવારે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા પર પહેલું નિવેદન આપ્યું. નિવેદનમાં કહ્યું કે કેટલાક સ્થળો પર ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાને ગંભીર ચિંતા સાથે જોવામાં આવ્યા છે. કેબિનેટે કહ્યું કે તે આ પ્રકારના જઘન્ય હુમલાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિનિધિ યુનિટ્સ અને અન્ય સંબંધિત સમૂહો સાથે તરત બેઠક યોજશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Attack On Hindus Home Minister Apology Hindu Community Gujarati News World News બાંગ્લાદેશ હિન્દુઓ પર અત્યાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધGujarat Government : ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ, અપમાન-તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની રજૂઆત, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગની 72મી જાતિના શબ્દમાં સુધારો કરાયો
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

અમદાવાદની આ જમીન પર પડી સરકારની નજર, બનાવાશે 2036ના ઓલિમ્પિક માટેનું મેગા સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરઅમદાવાદની આ જમીન પર પડી સરકારની નજર, બનાવાશે 2036ના ઓલિમ્પિક માટેનું મેગા સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરOlympic 2036 : અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલ શહેરની સૌથી મોટી TP સ્કીમ-૨૦૪માં અંદાજે ૧ લાખ ચોમી એરિયામાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું આયોજન હાથ ધરાયું
और पढो »

વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીવિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીGujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
और पढो »

Shukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કમાણીમાં પણ વધારો થશે. આ પાંચ રાશિના લોકોની કમાણી એટલી વધારે થશે કે તેઓ બચત કરવામાં પણ સફળ રહેશે. શુક્રના પ્રભાવના કારણે આ પાંચ રાશિના લોકોનું દાંપત્યજીવન જીવન પણ મધુર બનશે.
और पढो »

ઓનલાઈન ઓર્ડર કરેલી અમૂલ છાશમાં નીકળ્યા કીડા, કંપનીએ માંગી માફી, જુઓ Videoઓનલાઈન ઓર્ડર કરેલી અમૂલ છાશમાં નીકળ્યા કીડા, કંપનીએ માંગી માફી, જુઓ VideoAmul Buttermilk: એક યુવકે ઓનલાઈન વેચાતા અમૂલ છાશના કાર્ટનમાં જીવતા કિડાઓ મળ્યા છે. ત્યારબાદ યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમૂલ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ગત મહિનાની શરૂઆતમાં નોઈડામાં અમૂલ આઈસ્ક્રીમની અંદર એક કાનખજૂરો મળી આવ્યો હતો.
और पढो »



Render Time: 2025-02-19 08:48:47