Weather Forecast: દેશભરમાં હવામાન ઠંડુ છે. ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષા થઈ રહી છે ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધી હવામાન આવું રહેવાના એંધાણ છે. જ્યારે ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ જાણો.
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક! 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન
ભારતીય હવામાન વિભાગની ભવિષ્યવાણી ફરીએકવાર સાચી સાબિત પડી રહી છે. પૂર્વાનુમાન મુજબ ગત રાતે દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ પડ્યો. આજે સવારે હળવું ધુમ્મસ જોવા મળ્યું. વાદળો પણ નજરે ચડ્યા. હવામાન વિભાગે આજે પણ વરસાદનું એલર્ટ આપ્યું છે. આજે દિલ્હી એનસીઆરની સાથે સાથે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં પણ વાદળ વરસી શકે છે. જેનાથી તાપમાનમાં ઘટાડો આવવાથી ઠંડી વધી શકે છે. આજે પણ વરસાદ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફવર્ષાનો દોર ચાલુ છે.
તોફાની હવાની અસરથી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખના અલગ અલગ ભાગોમાં કોલ્ડવેવની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 26 જાન્યુઆરી સુધી ધુમ્મસ છવાઈ શકે છે. હિમાચલ પ્રદેશના અલગ અલગ શહેરોમાં કોલ્ડ ડે રહેવાનું એલર્ટ છે.
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે આ સાથે કહ્યું કે 22 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 22મી જાન્યુઆરીએ રાતથી પવનની દિશા બદલવાને કારણે ઠંડી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
Cyclonic Storm Rajasthan Cold Wave Winter Himachal Pradesh Gujarati News Ambalal Patel Weather Live Weather Map Gujarat Baroda Weather Weather Forecast Rajkot Weather Today At My Location Gujarat Rain News Imd Gujarat Gujarat Rains News Rains In Gujarat Rain Alert In Gujarat Cyclone In Gujarat Today Live Weather Forecast Rajkot Maru Gujarat Live Weather Satellite Weather Forecast Jamnagar Tomorrow Holiday In Gujarat School Gujarat School News Weather Gandhidham Gujarat Gandhidham Weather Weather Forecast Dwarka Gujarat Schools Closed Gujarat Ndrf Gujarat Sdrf Gujarat Gujarat Train Cancellation Gujarat Rains Update IMD Rain Alert Gujarat Weather Update Gujarat Heavy Rainfall Gujarat Flood Alert IMD Forecast Gujarat Weather Forecast Heavy Rain Dip Depression Ahmedabad News Saurashtra Kutch Rain Predictions Gujarati News India News Gujarat News ગુજરાત પર આકાશી આફત ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ Top News Today Top News In Gujarati Late
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શિયાળે આંધી-તોફાન અને વરસાદનું એલર્ટઉત્તર ભારતમાં ઠંડીની ઝપેટ વધી ગઈ છે, પહાડી વિસ્તારોમાં બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે જ્યારે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આઈએમડી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. દિલ્હીમાં ગાઢ ધૂમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
और पढो »
દૈનિક રાશિફળ 3 જાન્યુઆરીઆજનો દિવસ મીન રાશિ માટે વિશેષ રહેશે.
और पढो »
મહાકૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડમહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી પૂછપરછ કરાઈ હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ રોકાયો હતો.
और पढो »
સુરત રેલ્વે સ્ટેશન પર રીડેવલોપમેન્ટથી ટ્રેનોનું નિર્ણયસુરત રેલ્વે સ્ટેશનના રીડેવલોપમેન્ટ કાર્યમાં આગળ વધતા, ટ્રેનોનું ડાયવર્ટ કરવામાં આવ્યું છે. 8 જાન્યુઆરીથી 60 દિવસ સુધી સુરત સ્ટેશન પર રીડેવલોપમેન્ટ કાર્ય ચાલશે.
और पढो »
શનિ અસ્ત: 40 દિવસ અસ્ત રહેશે શનિદેવ, 5 રાશિઓની આવક ઘટશેજ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 માં શનિદેવ 40 દિવસ સુધી અસ્ત રહેશે. શનિની અસ્ત અવસ્થા 5 રાશિના લોકો માટે મુશ્કેલ હશે. આ રાશિઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. શનિ કુંભ રાશિમાં જ અસ્ત અને ઉદિત થશે. ત્યાર પછી 29 માર્ચે શનિ મીન રાશિમાં ગોચર કરશે.
और पढो »
મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ રહેશેગણેશજીના જણાવ્યા પ્રમાણે, મિથુન રાશિ માટે આજનો દિવસ ગ્રહોના વિશેષ સંયોગને કારણે શુભ રહેશે. વેપારમાં જોખમ લેવાનું પરિણામ લાભદાયી રહેશે, સમસ્યાઓ ધીરજ અને નરમ વર્તનથી સુધારી શકાય છે. આજે કાર્ય-વર્તનથી સંબંધિત વિવાદો ઉકેલી શકાય છે અને નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.
और पढो »