વાયુ પ્રદૂષણથી દર ભારતના 1.70 લાખ અને દુનિયા 7 લાખથી વધુ બાળકોના થાય છે મોત! આ આંકડા વધારી રહ્યાં છે ભારત સરકારની ચિંતા. આરોગ્ય સેવાઓ અને પ્રદૂષણમાં સતર્કતા તરફ આ આંકડા કરી રહ્યાં છે ગંભીર ઈશારો...
JamnagarPhotos: ભર વરસાદમાં પત્ની કે ગર્લફ્રેન્ડને લઈને ફરવા જવું છે? ગુજરાતના પડોશમાં છે આ બેસ્ટ સ્થળો, ઠાઠમાઠ મળશેITR Rules: IT રિટર્ન ભરતા પહેલા આ 7 નિયમ ફટાફટ જાણી લો, નહીં તો રિફંડ માટે રઝળપાટ કરવી પડશે
વાયુ પ્રદૂષણથી દર કલાકે 80 બાળકોના મોત થઈ રહ્યા છે. વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના 7.09 લાખ બાળકો મોતને ભેટી રહ્યા છે. તેમાંથી 1.69 લાખ બાળકો ભારતના જ છે. પ્રદૂષણ ફેલાવનારી આપણી પેઢી શું પોતાની આગામી પેઢીનો જીવ લઈ રહી છે?. શું આપણે પોતાના જ બાળકોના મોત માટે તો જવાબદાર નથી ને?....આ સવાલના જવાબ મેળવીશું અહેવાલમાં....1 વર્ષમાં ભારતમાં 21 લાખ લોકોનાં મોતઆ બધા આંકડા વર્ષ 2021ના છે અને તે કોરોના કે બીજી કોઈ બીમારીના નથી પરંતુ વાયુ પ્રદૂષણથી થયેલા મોતના આંકડા છે.
દુનિયામાં વધી રહેલું વાયુ પ્રદૂષણ દર કલાકે પાંચ વર્ષ કે તેનાથી નાની ઉંમરના 80 બાળકોના મોતનું કારણ બની રહ્યું છે. દુનિયામાં 7.09 લાખ બાળકોના મોતમાંથી 72 ટકા બાળકોનું મોત તો ઘરમાં થનારા પ્રદૂષણના કારણે થયું છે. જ્યારે 28 ટકા બાળકોના મોતનું કારણ વાતાવરણમાં રહેલી ઝેરી હવા છે. દુનિયામાં વાયુ પ્રદૂષણથી થતાં મોતમાં કયો દેશ અ્ગ્રેસર છે તેની વાત કરીએ તો.ત્રીજા નંબરે 68,100 બાળકોના મોત સાથે પાકિસ્તાન છેઆંકડા પરથી સમજી શકાય છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના 15 ટકા બાળકોના મોતનું કારણ હવામાં ભળેલું ઝેર છે.
આ રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે દુનિયામાં ધીમે-ધીમે વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે. તેના પરિબળો પર નજર કરીએ તોજ્વાળામુખી ફાટવાથી નીકળતી રાખ અને ધુમાડો...તહેવારોમાં ફોડવામાં આવતાં ફટાકડાં....આ એવા કારણો છે જે દેખીતી રીતે જોવા મળે છે પરંતુ તે સિવાય પણ અનેક કારણો છે. ત્યારે જો આ તમામ પરિબળો પર અંકુશ મૂકવામાં નહીં આવે તો તે દૂર નથી જ્યારે લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જશે. આપણે સતત એવા પ્રયાસો કરવા જોઈએ કે વાયુ પ્રદૂષણ ન થાય.
Lifestyle India World Child Care Death Polution Study Instituted પ્રદૂષણ બાળકો મોત ભારત દુનિયા અભ્યાસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગSun Transit: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »
Kronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેતIPO News: ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ સોમવારે ઓપન થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 130 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
और पढो »
કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
और पढो »