બાળકોને આવી નોકરાણીના ભરોસે મૂકીને ન જતા, ડોક્ટર દંપતી ઘરના કેમેરા જોઈને ચોંક્યું

Valsad News समाचार

બાળકોને આવી નોકરાણીના ભરોસે મૂકીને ન જતા, ડોક્ટર દંપતી ઘરના કેમેરા જોઈને ચોંક્યું
Caretaker Beats GirlCaretaker Women VideoValsad Caretaker Women
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Caretaker Video Viral : વલસાડમાં બાળકીની સારસંભાળ માટે રાખેલી નોકરાણીનાં કરતૂત CCTV કેમેરામાં થયાં કેદ,,, ડૉક્ટર દંપતીની 3 વર્ષની બાળકીને નોકરાણી મારતી હતી માર,,, દરેક માતાપિતા માટે આવ્યો લાલબત્તી સમાન કેસ

Relationship Tips: હેપી લવ લાઈફના જાણી લો સિક્રેટ, આ કામ કરશો તો પાર્ટનર હંમેશા રહેશે ખુશમોટું એલર્ટ! નવેમ્બરનું નવું વાવાઝોડું અહીંથી કરશે એન્ટ્રી, આ વિસ્તારોમાં છે વરસાદની આગાહીદૈનિક રાશિફળ 10 નવેમ્બર: મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ, ધંધામાં અપેક્ષિત સફળતા મળશે, આજનું રાશિફળPHOTOS: કોઈમાં લાઉન્જ, કોઈમાં માસ્ટર બેડરૂમ છે... આ છે દુનિયાની સૌથી લક્ઝુરિયસ બસો, કિંમતો જોઈને તમારા હોંશ ઉડી જશે

આજકાલના સમયમાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે, તેથી તેઓ સંતાનોને ડે કેર સેન્ટરમાં અથવા ઘરમાં નોકરાણીના ભરોસે મૂકીને જાય છે. આવામાં ઘણીવાર માતાપિતાને ખબર પડતી નથી કે કેરટેકર કે આયા બાળકો સાથે કેવી હરકતો કરે છે. કેરટેકર સંતાનો સાથે મારપીટ પણ કરતા હોય છે. આવામાં વલસાડથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નોકરાણીએ ડોક્ટર દંપતીની દીકરી સાથે મારપીટ કરતી જોવા મળી.

વલસાડમાં બાળકીની સંભાળ માટે રાખેલી મહિલાએ બાળકીને માર માર્યાનો વીડિયો CCTV માં કેદ થયો છે. બાળકને બીજાના ભરોસે રાખનાર માતાપિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટર દંપતીએ પોણા ત્રણ વર્ષની દીકરીની સંભાળ રાખવા માટે રાખેલી મહિલાએ બાળકીને માર માર્યો હતો. મહિલાએ માસુમ બાળકીને વગર વાંકે માર માર્યો હતો. આયાએ સૂતેલી બાળકીની પીઠ ઉપર પગ મૂકીને ઉભી રહી ગઈ હતી.November 9, 2024

આ સમગ્ર ઘટના ડોક્ટર દંપતીના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. બાળકીના શરીર પર વારંવાર ઈજાઓ થતા દંપતીને શંકા થઈ હતી. તેથી તેઓએ ઘરમાં છુપી રીતે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેમાં નોકરાણી બાળકીને માર મારતી હોવાની સ્પષ્ટ દેખાઈ હતી. આ સમગ્ર ઘટનાને પગલે માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને વલસાડ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. ત્યારે અત્યારે તો સમગ્ર મામલો ચર્ચાનું વિષય બન્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Caretaker Beats Girl Caretaker Women Video Valsad Caretaker Women વલસાડ ન્યૂઝ કેરટેકરએ બાળકીને માર માર્યો કેરટેકર મહિલા વીડિયો વલસાડ કેરટેકર મહિલા CCTV Valsad Gujarati News Gujarat Local Caretaker Woman Woman Hit Child બાળકીને માર માર્યો નોકરાણીએ માર માર્યો નોકરાણીએ બાળકીને માર માર્યો સીસીટીવી Viral News Shocking Cctv વાયરલ ખબર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટબંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટCyclone Alert અમદાવાદ : ગ્લોબલ વોર્મિંગની અસર આખી દુનિયા પર થઈ રહી છે. જેથી કોઈ સીઝન ચોક્કસ સમયગાળા માટે રહી નથી. ઠંડી-ગરમી અને વરસાદ આવતા જતા રહે છે. 2024 નું વર્ષ ભયાનક રહ્યું છે. જોકે, જતા જતા પણ આ વર્ષ બગડવાનુ છે. કારણ કે, શિયાળાનો સમય આવી ગયો છે, પણ ઠંડી પડતી નથી.
और पढो »

Fiber: આ લોકોએ ન ખાવું જોઈએ વધારે પડતું ફાઈબર, ક્યાંય લેવાના દેવા ન પડી જાય!Fiber: આ લોકોએ ન ખાવું જોઈએ વધારે પડતું ફાઈબર, ક્યાંય લેવાના દેવા ન પડી જાય!તેમાં કોઈ શંકા નથી કે ફાઈબર એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જેના શરીર માટે ઘણા ફાયદા છે, પરંતુ દરેક વ્યક્તિએ અલગ-અલગ પ્રકારનો ખોરાક વધુ પડતો ન ખાવો જોઈએ નહીં તો તેની વિપરીત અસરો થઈ શકે છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંકાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »

ONGC Recruitment 2024: ઓએનજીસી એ આ યુવાઓ પાસેથી માંગ્યા છે આવેદન, તમે પણ કર્યો છે આ અભ્યાસ તો કરી દો અપ્લાયONGC Recruitment 2024: ઓએનજીસી એ આ યુવાઓ પાસેથી માંગ્યા છે આવેદન, તમે પણ કર્યો છે આ અભ્યાસ તો કરી દો અપ્લાયONGC Apprenticeship 2024: લાયકાતના માપદંડો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય માહિતી વિશેની વિગતો સૂચનામાં આપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-19 10:46:05