બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન

Bihar Folk Singer Sharda Sinha समाचार

બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
Sharda Sinha DeathSharda Sinha DiedSharda Sinha Death News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Sharda Sinha Passes Away: બિહારના કોકિલા શારદા સિન્હાનું નિધન થયું છે. લોક ગાયિકા કેન્સર સામે લડી રહ્યાં હતા અને ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે 72 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે.

worldપ્રદૂષણથી થઈ ગઈ છે હાલત ખરાબ, સસ્તામાં ખરીદી લો આ Air Purifier, ઘરના દરેક ખૂણામાં હવા થઈ જશે ક્લીનRahu Gochar 2025: રાહુના પ્રભાવથી બદલાશે ભાગ્ય, વૃષભ, કર્ક અને મીન રાશિના જાતકો માટે ભવિષ્યવાણી

બિહારમા સ્વર કોકિલા અને દેશના પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હાનું લાંબી માંદગી બાદ 5 નવેમ્બર, મંગળવારે સાંજે નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતી અને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. તેમના નિધન પર દેશની ઘણી જાણીતી હસ્તીઓએ ઊંડી શોક વ્યક્ત કરી છે.શારદા સિન્હા 2017 થી મલ્ટિપલ માયલોમા નામના કેન્સર સામે લડી રહ્યા હતા, જે અસ્થિ મજ્જાને અસર કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sharda Sinha Death Sharda Sinha Died Sharda Sinha Death News Sharda Sinha Passes Away Sharda Sinha Nidhan Folk Singer Sharda Sinha Admitted In Delhi AIIMS Sharda Sinha Networth Sharda Sinha Biography Sharda Sinha Family Sharda Sinha Family Tree Sharda Sinha Husband Sharda Sinha Children Sahrda Sinha Famous Song Sharda Sinha Awards

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યુંદીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યુંGeniben Thakor : વડોદરા અને સુરતમાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં જે બનેલી ઘટનાઓની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી
और पढो »

રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનારાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનાનાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન એક દુર્ઘટનામાં બે અગ્નિવીર યુવાનના નિધન થયા છે. જેમાંથી એક યુવક રાજકોટ જિલ્લાનો વતની છે.
और पढो »

વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યાવાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યાVav Byelection : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને ગણાવ્યા આયાતી ઉમેદવાર,,, ગુલાબસિંહે કહ્યું- હું વાવના અસારા ગામનો વતની છું,,, તમારા PAને કહો- બનાસકાંઠાની રાજનીતિનું જ્ઞાન લઈને તમને માહિતી આપે
और पढो »

ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીWinter Alert : ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો... હવામાન વિભાગ અને અંબાલાલે કહ્યું- 15 દિવસ બાદ ઠંડીનો ચમકારો દેખાશે, ડિસેમ્બરમાં હાડ થીજવશે ઠંડી ...
और पढो »

સલમાન ખાનના વન નાઈટ સ્ટેન્ડથી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસોસલમાન ખાનના વન નાઈટ સ્ટેન્ડથી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસોSomy Ali On Salman Khan One Night Stand: સલમાન ખાનની ભૂતપૂર્વ સોમી અલીએ તાજેતરમાં કહ્યું હતું કે જ્યારે મારો બોયફ્રેન્ડ એશ નામની નવી છોકરી લઈને આવ્યો ત્યારે મેં ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
और पढो »

અમરેલીમાં રમતા-રમતા કાર લોક થઈ જતા ગુંગળાવાથી એક જ પરિવારના 4 બાળકોના મોતઅમરેલીમાં રમતા-રમતા કાર લોક થઈ જતા ગુંગળાવાથી એક જ પરિવારના 4 બાળકોના મોતBreaking News: અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા.
और पढो »



Render Time: 2025-02-16 13:36:23