Budget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
Gold Rate: એક ઝાટકે હજારો રૂપિયા ઘટી ગયો સોનાનો ભાવ, સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો!વરસાદમાં સાપ કરડે તો વળગાડ કરવાને બદલે સીધા કરજો આ કામ, નહીં તો પળવારમાં રમી જશે તમારા રામહવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીશેરબજારમાં રોકાણ તમારું, ટેન્શન તમારું, નુકસાન તમારું, કમાણી થાય તો...ભાગ પડાવશે સરકાર
મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યું.. બજેટમાં અનેક જાહેરાતો અને અનેક નવી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી. પરંતુ, સવાલ એ છેકે, દેશના આ બજેટને ગુજરાત કઈ રીતે જોવે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું.. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.. બજેટને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે.. બજેટથી MSME અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ છે.. જ્યારે મોદી 3.
GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે પણ આ બજેટમાં દરેક વર્ગનો સમાવેશ કરાયો હોવાનું જણાવ્યું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વી. પી. વૈષ્ણવે પણ બજેટને આવકાર્યું છે. બજેટમાં મોદી સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.. ગયા વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, એટલે કે આ વખતે ખેડૂતોના બજેટમાં 21.6% એટલે કે 25 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે..
Big News Business Real Estate Sector Income Tax Budget 2024 Home Property Tax Union Budget 2024 News Rules Finance Minister Of India Nirmala Sitharaman નિર્મલા સીતારમણ નાણામંત્રી બજેટ ટેક્સ નવો નિયમ મોદી સરકાર ઘર દુકાન પ્રોપર્ટી જમીન સરકાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »
ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!BCCIનો કુલિંગ ઓફ પીરિયડ શું છે? જાણો કેવી રીતે આવ્યો જય શાહ માટે ICC પ્રમુખ બનવાનો સુવર્ણ મોકો...
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોRed Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી...
और पढो »
આ છે મોદી સરકારના ફુલગુલાબી બજેટની 15 મોટી જાહેરાતો, આજથી બદલાઈ જશેUnion Budget 2024 Highlights: આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થયું છે. ત્યારે સરકારનું આ બજેટ લોકો માટે ફુલગુલાબી સાબિત થયું છે. સરકારે ખેડૂત, વિદ્યાર્થી, રોજગાર, મકાન, ટેક્સ, આરોગ્ય ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે.
और पढो »
ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા, જાણો કેન્દ્રીય બજેટને કઈ રીતે જુએ છે ગુજરાતીઓ, શું મળી પ્રતિક્રિયાઓકેન્દ્ર સરકારે આજે વર્ષ 2024-2025 માટે બજેટ રજૂ કરી દીધું છે. બજેટ બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ બજેટમાં ગુજરાતને શું મળ્યું અને ગુજરાતીઓ બજેટને કઈ રીતે જોઈ રહ્યાં છે. તમે પણ જાણો...
और पढो »
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »