બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપ

Vadodara News समाचार

બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપ
PoliticsBJPGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Loksabha Election 2024 : વડોદરામાં ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી, મતદાન સમયે ભાજપના કાર્યકરે જ મહિલા કોર્પોરેટરની છેડતી કરી, વડોદરાના કમલાનગર ખાતેના બૂથની છે ઘટના

Loksabha election 2024સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારુંલોકસભાની ચૂંટણીમાં મતદાન સમયે ભાજપ કાર્યકર ે ભાજપ મહિલા કોર્પોરેટરની છેડતી કર્યાનો વડોદરા માં આક્ષેપ ઉઠ્યો છે. વડોદરા ના કમલાનગર ખાતેના બૂથની આ ઘટના છે. જેમાં ભાજપ મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને ભાજપ કાર્યકર હિરેન બ્રહ્મભટ્ટ વિરુદ્ધ અરજી આપી છે. ભાજપ મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે, યુવકે મારો હાથ પકડી અસભ્ય વર્તન કર્યું છે.ગુજરાતભરમાં 7 મેના રોજ મતદાન થયુ હતું.

વડોદરા શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ગયા હતા અને બુથ એજન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો અને ગમે તેમ બોલવા લાગ્યો હતો. મેં તેને બિભત્સ ગાળો બોલતા અટાવ્યો હતો, પરંતુ હિરેન બ્રહ્મભટ્ટે પોતે ભાજપનો રાષ્ટ્રીય કાર્યકર હોવાનું કહીને મહિલા કોર્પોરેટરનો હાથ પકડીને ખેંચ્યો હતો. આ બાદ મેં સંગઠનમાં ફરિયાદ કરી છે. સાથે જ પોલીસ વિભાગને પણ અરજી કરીને ફરિયાદ કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Politics BJP Gujarati News BJP Corporator BJP Worker છેડતી Molestation Hiren Brahmbhatt વડોદરા ભાજપ નેતાની છેડતી મહિલા નેતાની છેડતી ભાજપ કાર્યકર ગુજરાતી સમાચાર વડોદરા સમાચાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Sexual Harrassment

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો ક્રશLove Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો ક્રશRohit Sharma Love Story: હિટમેનના નામથી ફેમસ રોહિત શર્માને એક બોલીવુડ એક્ટ્રેસ પર ક્રશ હતો. હિટમેન ક્રશ હોવાની વાત કબૂલ કરી હતી.
और पढो »

સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબસુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »



Render Time: 2025-02-22 00:57:28