બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 જેટલી ચોરીના ભેદ ખૂલ્યા

Crime City समाचार

બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 જેટલી ચોરીના ભેદ ખૂલ્યા
Crime NewsGujarat Policeગુજરાત પોલીસ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Surat Crime News : આ જોડીએ જામનગર, સુરત, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો-દાગીના ઉઠાવ્યાં, આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડ્યા

Health Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેSaturday Remedies: સાડા સાતી-ઢૈય્યાથી પરેશાન છો, દુ:ખોના પહાડ તૂટી પડ્યા છે? શનિદેવને પ્રસન્ન કરવા અજમાવો આ ઉપાયો

મધ્યપ્રદેશના ખારગૌનના આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ છેલ્લાં ચાર વર્ષથી ચોરીને ઘરફોડ ચોરીને અંજામ આપી શહેર છોડી નાસી જતા હતા. ત્યારે બંને આરોપીઓ રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરીને પરત સુરતના ઉનપાટીયા વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. આ દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બન્ને આરોપી મોહંમદ શકીલ કુરેશી અને નરસિંહ રવજીભાઇ ખણઘરને ઝડપી પાડવામાં આવ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Crime News Gujarat Police ગુજરાત પોલીસ સુરત સુરત પોલીસ Surat Crime Branch સુરત ક્રાઈમ બ્રાન્ચ શાતિર ચોર જેલમાં બનેલી જોડીએ લોકોની ઊંઘ ઉડાડી ક્રાઈમ સમાચાર Murder Surat Crime Police Investigation Accused Surat Police Liquor Business ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતાગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતાSalman Khan House Firing : મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીની કચ્છના પ્રખ્યાત માતાના મઢથી ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
और पढो »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »

Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »

પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીપાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
और पढो »



Render Time: 2025-02-21 12:34:37