ભક્તોની આંખો આંજી દે એવા વડતાલના દેવોને પહેરાવાયા 8 કિલો સોનામાંથી બનેલા વાઘા! આ રીતે વાઘા તૈયાર

Golden Vastra समाचार

ભક્તોની આંખો આંજી દે એવા વડતાલના દેવોને પહેરાવાયા 8 કિલો સોનામાંથી બનેલા વાઘા! આ રીતે વાઘા તૈયાર
Lakshminarayan Dev Golden VaghaShre Radha Krishna Golden VaghaShri Vasudev Ji Golden Vagha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે.

આ અવસરે વડતાલ ના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 kgથી વધુ પ્યોર સોનાનાં કાપડમાંથી બનેલાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે. આ વાઘા વિશે માહિતી આપતાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાને તેમના સ્વહસ્તે જે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જ્યાં પોતે પ્રતિષ્ઠા વિધિ કરી હતી અને પોતાનું સ્વરૂપ પણ પધરાવ્યું હતું. જ્યાં તેમણે શિક્ષાપત્રી લખી હતી.

Surya Gochar 2024: સૂર્યના વૃશ્ચિક ગોચરથી 5 રાશિના ઘરમાં વધી શકે છે પૈસાની આવક, બુધાદિત્ય રાજયોગ બદલશે જીવન!Mangal Mahadasha: આ 3 રાશિવાળા પર 7 વર્ષ માટે મંગળની મહાદશા, ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lakshminarayan Dev Golden Vagha Shre Radha Krishna Golden Vagha Shri Vasudev Ji Golden Vagha Vadtal Vadtal Mandir Vadtal Temple Vadtal Dwishatabdi Mahotsav Dwishatabdi Mahotsav Gujarat Gujarati News Vadtal Golden Vagha Golden Vagha Vadtal Dwishatabdi Mahotsav 2024 Dwishatabdi Mahotsav 2024 Vadtal Dham Kheda Nadiad દ્વિશતાબ્દી મહોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવ 2024 દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ વડતાલ મંદિર વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ સોનાના વાઘા સોનાના તારમાંથી બનેલા વાઘા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »

સોમવારના આ 3 સરળ ઉપાયો, જેને કરવાથી ભોલેનાથ થશે પ્રસન્ન, વ્યક્તિનું જીવન ભરી દે છે ખુશિયોથીસોમવારના આ 3 સરળ ઉપાયો, જેને કરવાથી ભોલેનાથ થશે પ્રસન્ન, વ્યક્તિનું જીવન ભરી દે છે ખુશિયોથીSomwar Totke: સોમવારને ભોલેનાથની પૂજાનો દિવસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે 3 સરળ ઉપાય કરો છો, તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી દે છે. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.
और पढो »

નવા વર્ષની સાથે ભાઈ-બીજની પૂજાનું પણ શુભ મુહૂર્ત જાણી લો, આ રીતે કરજો વિધિનવા વર્ષની સાથે ભાઈ-બીજની પૂજાનું પણ શુભ મુહૂર્ત જાણી લો, આ રીતે કરજો વિધિBhai Dooj 2024 Date: ભાઈ બીજની તારીખને લઈને લોકો મૂંઝવણમાં છે. હિન્દુ કેલેન્ડર મુજબ, ભાઈ બીજ એટલે કે બીજી તિથિ 2જી નવેમ્બરે રાત્રે 8.22 વાગ્યે શરૂ થાય છે અને દ્વિતિયા તિથિ 3જી નવેમ્બરે રાત્રે 11.06 વાગ્યે પૂરી થાય છે. આવી સ્થિતિમાં 3જી નવેમ્બરે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવશે.
और पढो »

વરસાદે તો ખેડૂતોની દિવાળી બગાડી, પણ આ રીતે ગુજરાતમાં ખેડૂતોની દિવાળી સુધારવા માંગ!વરસાદે તો ખેડૂતોની દિવાળી બગાડી, પણ આ રીતે ગુજરાતમાં ખેડૂતોની દિવાળી સુધારવા માંગ!ગુજરાતનું ચેરાપુજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટર માં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે પાછળ થી પડેલા વરસાદના કારણે ડાંગર નો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્રારા કાપણી કર્યા બાદ...
और पढो »



Render Time: 2025-02-19 13:19:13