બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી.
Brazil Bus Truck Collision: બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલા"દર્દનાક" રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. પ્રારંભિક અહેવાલમાં મૃત્યુઆંક 22 હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને ટીઓફિલો ઓતોની શહેરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Gas Geyser Vs Electric Geyser: ગેસ અથવા ઈલેક્ટ્રિક ગીઝર...બંનેમાંથી શું છે બેસ્ટ? કઈ સાવધાની રાખવી જરૂરી? આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બસમાં 45 મુસાફરો સવાર હતા. જે સાઓ પાઉલોથી નીકળી હતી, પરંતુ રસ્તામાં બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ મુસાફરો હતા, જે બચી ગયા. આ અકસ્માત સવારે 4 વાગે થયો.ઘટના સ્થળની તસ્વીરોમાં જોઈ શકાય છે કે કચુંબર થયેલી કાર પર એક ટ્રક ચડેલી છે, તેનું વ્હીલ કારની છત પર છે. મિનસ ગેરેસ ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનાસ ગેરેસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતમાં"પીડિતોને મદદ કરવા અને તેમના પરિવારોને મદદ કરવા આદેશ આપ્યા છે.2021માં બ્રાઝિલમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુ દર 100,000 લોકો દીઠ 15.7 હતો, જે આર્જેન્ટિનાના 8.8 કરતા ઘણો વધારે હતો.
Road Accident Bus On Fire Crash In Truck ब्राज़ील सड़क दुर्घटना बस में आग ट्रक में टक्कर
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદમાં રિવરફ્રંટ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલા પોલીસકર્મીનું મોતઅમદાવાદ શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. આજે ફરી અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક મહિલા પોલીસ કર્મીનું મોત થયું છે.
और पढो »
જૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોતJunagadh Accident News જુનાગઢ : જુનાગઢના કેશોદમાં વિચિત્ર અકસ્માતમાં 7 લોકોનો ભોગ લેવાયો છે. કેશોદના ભંડુરીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એટલુ જ નહિ, એક કારમાંથી સળગતો બાટલો બાજુના ઝૂંપડામાં જતા ત્યાં પણ આગ લાગી હતી.
और पढो »
અંબાલાલ પટેલની ભારે ચેતવણી : ડિસેમ્બરની આ તારીખે ભયાનક ઠંડી અને વરસાદ એકસાથે ત્રાટકશેCyclone Fengal Latest Update : સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળાએ દસ્તક આપી ત્યારે દક્ષિણ ભારતમાં ચક્રવાત ફેંગલના કારણે ભારે વરસાદનો ખતરો મંડરાયો છે. તો બીજી તરફ, હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષાની અસર શરૂ થઈ છે.
और पढो »
મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો આણંદ-તારાપુર હાઇવે! ઓવર ટેકના ચક્કરમાં ટ્રક-લકઝરી બસ વચ્ચે અકસ્માતઆણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે.
और पढो »
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? જાણો શું કહ્યું પુત્ર શ્રીકાંત શિંદેએકાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે
और पढो »
ખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાAhmedabad Crime News : અમદાવાદમાં અનેક હત્યા અંજામ આપનાર સિરિયલ કિલર ભૂવાનું મોત... છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત.. પોલીસ સમક્ષ કુલ 12 હત્યાઓની કરી હતી કબૂલાત...
और पढो »