ભયાનક છે આ રેડ એલર્ટ! વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન હોય તો વિચાર્યા વગર માંડી વાળજો!

Gujarat Weather Forecast समाचार

ભયાનક છે આ રેડ એલર્ટ! વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન હોય તો વિચાર્યા વગર માંડી વાળજો!
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 56 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 202%
  • Publisher: 63%

Vadodara Heavy Rains: વડોદરા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. સાથે સાથે ઉપરવાસમાં વરસાદને લઈને દેવડેમમાંથી 60000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇને અનેક માર્ગ બંધ થઈ ગયા છે, ત્યારે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ વહેલી સવારથી જ બંધ થઈ ગયો હતો.

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ વહેલી સવારથી જ બંધ થઈ ગયો હતો. રોડ ઉપર દેવડેમના પાણી વહેતા થતા વાહન વ્યવહાર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. 365 દિવસ બાદ તુલા રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ, ભાગ્યનો પણ મળશે સાથrahu transit 2024વડોદરાના પોશ વિસ્તારનો એક આખો માળ પાણીમાં ડૂબ્યો, લક્ઝુરિયસ કાર રમકડાની જેમ પાણીમાં તરી

રોડ ઉપર દેવડેમના પાણી વહેતા થતા વાહન વ્યવહાર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.સાથે સાથે અનેક વાહન ચાલકોને સાત કલાક સુધી રોડ ઉપર જ વિતાવવાની ફરજ પડી હતી એટલું જ નહીં સાત કલાકનો સમય થઈ ચૂક્યા છતાં પણ હજી સુધી પાણી યથાવત છે જેના લઈને વાહન વ્યવહાર પર મોટી અસર થવા પામી છે બીજી બાજુ દેવડેમના પાણીથી અનેક ખેતરોની અંદર પાણી ભરાઈ જવાથી ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આવનારા સમયમાં ક્યારે પાની ઓસરે છે અને જનજીવન રાબેતા મુજબ થાય છે તે જોવાનું રહ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Ahmedabad Rain Ahmedabad News અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદમાં પાણી ભરાયા Heavy Rain In Ahmedabad Gujarat Flood ગુજરાતમાં પૂર અમદાવાદમાં આગાહી Vadodara Flood Vadodara Rain Vishwamitri River Overflow વિશ્વામિત્રી નદી વડોદરાના માથે ફરી પૂરનું સંકટ વડોદરામાં પૂર વિશ્વામિત્રીમાં પૂર વિશ્વામિત્રી નદીની ભયજનક

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »

રક્ષાબંધનની રજામાં ઉદયપુર ફરવાનો પ્લાન હોય સાવધાન, આખા શહેરમાં હિંસા ભડકી, ઈન્ટરનેટ પણ બંધરક્ષાબંધનની રજામાં ઉદયપુર ફરવાનો પ્લાન હોય સાવધાન, આખા શહેરમાં હિંસા ભડકી, ઈન્ટરનેટ પણ બંધUdaipur Voilence: ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉદયપુરમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, જો તે આ વિકેન્ડ કે રક્ષાબંધનની રજામાં ઉદયપુર જવાનો પ્લાન કરતા હોય તો માંડી વાળજો, કારણ કે, ઉદયપુરમા હિંસા ભડકી છે
और पढो »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »

ગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરVadodara To Statue Of Unity : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપીયા ફાળવવા મંજૂરી આપી
और पढो »



Render Time: 2025-02-16 01:42:52