ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું હતું પૂર

Monsoon समाचार

ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું હતું પૂર
Gujarat Weather ForecastIMD AlertRain Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 61 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 219%
  • Publisher: 63%

Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ ની જળ સપાટી આજની 137.25 મીટરે પહોંચી છે.

Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ ની જળ સપાટી આજની 137.25 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ ના ગેટ દ્વારા નદી માં 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે પાવર હાઉસ માંથી 41,707 ક્યુસેક પાણી નદી માં છોડાઈ રહ્યું છે. નર્મદા નદી માં કુલ 1,01,707 ક્યુસેક ની જાવક થઈ રહી છે.વર્ષ 2017 માં નર્મદા ડેમ ના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.

જોકે ગત વર્ષએ 2023 માં 17 સપ્ટેમ્બર ના રોજ નર્મદા નદીમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પ્રથમ વર્ષ હશે કે દરવાજા લાગ્યા બાદ 15થી 17 સપ્ટેમ્બર દરમ્યાન નર્મદા ડેમ સંપુર્ણ તઃ ભરાયો નથી. આ વર્ષે હજુ પણ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 1.43 મીટર દૂર છે. જોકે આ વર્ષે પુર જેવી સ્થિતિ નું નિર્માણ ન થાય તે માટે સમય સુચકતા વાપરીને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા છેલ્લા 1 મહિનાથી નર્મદા નદીમાં રોજનું સરેરાશ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Forecast IMD Alert Rain Forecast Heavy Rain Gujarat Rains India News Gujarati News Ambalal Patel Gujarat Weather Forecast Prediction Cyclone Gujarat Weather Weather Updates India Weather Forecast અંબાલાલ પટેલ આગાહી દક્ષિણ ગુજરાત વડોદરા નર્મદા હવામાન વિભાગ વાતાવરણમાં પલટો વરસાદની આગાહી કમોસમી વરસાદ માવઠું Unseasonal Rain Mavthu Ambalal Patel Gujarat Monsoon Prediction 2023 Ambalal Patel News Gujarat Monsoon Prediction Gujarat Monsoon Prediction News Gujarat Weather Update અંબાલાલ પટેલ આગાહી ગુજરાત વરસાદ આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલનો વરતારો ચોમાસું Monsoon વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી વાવાઝોડું ચક્રવાત ગુજરાતનું હવામાન ગુજરાતનું ચોમાસું Gujarat Rain Gujarat Weather Rain In Gujarat Rain Today Ahmedabad Weather Gujarat Maximum Temperature Monsoon 2023 Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત હવામાન આગાહી ગુજરાત ચોમાસું 2023 ચોમાસાના સમાચાર Monsoon 2023 વરસાદનો વરતારો પવન ફૂંકાશ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

ભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોYagi Cyclone Effect : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતું 15 તારખથી મોટું પશ્ચિમી વિક્ષેભ આવી રહ્યું છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે
और पढो »

અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેઅંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »

તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાતારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »

ગુજરાતમાં પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી, આ ચાર જિલ્લામાં મોકલાશે ટીમગુજરાતમાં પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી, આ ચાર જિલ્લામાં મોકલાશે ટીમGujarat Flood : રાજ્યમાં મેઘરાજા નથી લઈ રહ્યા અટકવાનું નામ... સવારે પણ 170 તાલુકામાં વરસાદ... રાજકોટના લોધિકામાં વરસ્યો 4 ઈંચ.. તો ભારે વરસાદથી પાણી પાણી થયું રાજકોટ...
और पढो »

દરિયામાં જોવા મળશે ઉથલપાથલ, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તમે પણ જાણી લો નવી આગાહીદરિયામાં જોવા મળશે ઉથલપાથલ, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તમે પણ જાણી લો નવી આગાહીગુજરાતમાં એક તરફ ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. અત્યારે પણ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ગુજરાતમાં હજુ મેઘરાજા શાંત થવાના નથી. રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
और पढो »



Render Time: 2025-02-13 13:36:08