Phalodi Satta Market Prediction: ફલોદી સટ્ટા માર્કેટમાં, ઉમેદવારોની જીત અને હારને લઈને ઘણા સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે. ફલોદી સટ્ટા બજાર ઘણું જૂનું છે જ્યાં ચૂંટણી સહિત અનેક બાબતો પર સટ્ટાબાજી કરવામાં આવે છે. અહીં લોકસભા ચૂંટણીમાં દેશની લગભગ તમામ લોકસભા સીટો પર સટ્ટો રમાય છે.
પિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, PhotosAMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyog લોકસભા ચૂંટણી 2024 નો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. હજુ 3 તબક્કાની ચૂંટણી બાકી છે. મતલબ કે લોકસભાની ચૂંટણી આડે હજુ ઘણો સમય બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં જીત અને હારની ચર્ચા ચાલી રહી છે. ફલોદી સટ્ટા બજાર ના ભાવો પણ મતદાનના દરેક તબક્કા પહેલાં અને પછી નીચે જતા રહે છે.
ત્રીજા તબક્કાના મતદાન બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરળતાથી 300 બેઠકો પણ નહીં મેળવી શકે.વાસ્તવમાં, દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. ત્રણ તબક્કામાં 283 બેઠકો પર મતદાન થયું છે. 13 મેના રોજ ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીના મતદાનના આધારે, ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે ભાજપ 296 થી 300 બેઠકો જીતી શકે છે જ્યારે NDA સહિત આ આંકડો 329 થી 332 સુધી પહોંચી શકે છે.ચોથા તબક્કાના મતદાન પહેલાં ફલોદી સટ્ટા બજાર ભાજપને 307 થી 310 બેઠકો આપી રહ્યું હતું.
Phalodi Satta Bazar Predictions BJP Congress Fourth Phase Voting Gujarati News India News લોકસભા ચૂંટણી 2024 ફલોદી સટ્ટા બજાર ફલોદી સટ્ટા બજારની આગાહી સટ્ટા બજારની ભવિષ્યવાણી ફલોદી સટ્ટા બજાર ભાજપ કોંગ્રેસ ચોથા તબક્કાનું મતદાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Satta Bazar: રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે કરી ભાજપની ઊંઘ હરામ, 400 ભૂલી જાઓ 300ના ફાંફાં!Phalodi Satta Bazar નો મિજાજ બદલાયો, ફલોદી સટ્ટા બજારનું અનુમાન, ભાજપને મોટું નુકસાન. જાણો પહેલાં ફલોદીએ ભાજપને કેટલી સીટો આપી હતી અને હવે અચાનક સટ્ટા બજારે કેમ મારી છે પલટી?
और पढो »
ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
और पढो »
SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાનSRH vs LSG Weather Report: આઇપીએલ 2024 ના 57મા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદ્વાબાદની ટક્કર છે. આજે (8મે) થનાર આ મેચ પર વરસાદનો પડછાયો મંડરાઇ રહ્યો છે. હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
और पढो »
ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણનો બદલાશે કાયદો, જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાનAgriculture News: ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણમાં થશે ધરખમ ફેરફારો. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો. ગુજરાતના મહેસૂલ વભાગ દ્વારા ખેતીની જમીનના કાયદામાં થશે મોટા ફેરફારો.
और पढो »
શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની દરેક સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે.
और पढो »
Loksabha Election 2024: વાઘાણીએ કોને ગણાવ્યા બબૂચક, ભાજપના નેતાઓએ બફાટમાં PHD કરી લીધીLoksabha Election 2024: જાહેર મંચ પરથી પૂર્વ શિક્ષણ મંત્રી કોની સરકારને બબૂચક સરકાર ગણાવી રહ્યા છે. જિતુ વાઘાણી કયા નેતાને બબૂચક ગણાવી રહ્યા છે. આ સવાલનો જવાબ કદાચ જિતુ વાઘાણી જ આપી શકશે પરંતુ, વિવાદિત નિવેદનના મધપૂડામાં જિતુ વાઘાણીએ પોતાના નામનો પણ ઉમેરો કર્યો છે.
और पढो »