ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદ

Jawahar Chavda समाचार

ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદ
Kirit PatelPM ModiNarendra Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Junagadh BJP Politics : ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ જુનાગઢના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના હોદ્દાને લઈને સવાલો ઉઠાવ્યા, તેમણે આ અંગે સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો

Vadnagarકોણ છે ભારતનો સૌથી ઘનિક YouTuber? જેમની નેટવર્થ છે 356 કરોડ; મહિને કમાય છે આટલા રૂપિયાજતા જતા તબાહી મચાવતું જશે ચોમાસું, નવા વાવાઝોડાના રસ્તામાં ગુજરાત આવશે કે નહિ, આવી ગયા લેટેસ્ટ અપડેટ

પૂર્વ પ્રવાસન મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જુનાગઢના એક નેતાની રજૂઆત કરી છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ વખતે તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અંગે જાણ કરતો પત્ર લખ્યો છે. જેમા કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kirit Patel PM Modi Narendra Modi BJP Gujarat Junagadh Jawahar Chavda's Letter To PM Modi Gujarat BJP Gujarat Politics News Jawahar Chavda Latest News Jawahar Chavda Allegations Against Kirit Patel Junagadh News Junagadh Latest News Junagadh Breaking News Junagadh News Gujarati Gujarat News Gujarati News News In Gujarati જવાહર ચાવડા જુનાગઢ કિરીટ પટેલ પીએમ મોદી નરેન્દ્ર મોદી ભાજપ ગુજરાત જૂનાગઢ ગુજરાત ભાજપ જુનાગઢ સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ગુજરાતી સમાચાર BJP Corruption

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડPremier Energies IPO Price Band: પ્રીમિયર એનર્જી લિમિટેડ ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હાજર છે અને કંપનીએ 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
और पढो »

ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »

તારી સાથે કોણ લગ્ન કરશે, તારું શરીર પુરુષ જેવું થઈ જશે... પપ્પાની પરી નિધિએ 6 મેડલ લાવીને મ્હેણું ભાંગ્યું!તારી સાથે કોણ લગ્ન કરશે, તારું શરીર પુરુષ જેવું થઈ જશે... પપ્પાની પરી નિધિએ 6 મેડલ લાવીને મ્હેણું ભાંગ્યું!Girls Power : સુરતમાં એક પિતાનું અધૂરું રહી ગયેલું સપનુ દીકરી સાકાર કરી રહી છે, ટેમ્પા ચાલકની દીકરીએ પાવર લિફ્ટિંગ અને વેઇટ લીફ્ટિંગમાં રાષ્ટ્રીય કક્ષા પર છ ગોલ્ડ મેડલ મેળવ્યા
और पढो »



Render Time: 2025-02-19 03:51:47