ભાજપને ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?

પોલિટિક્સ समाचार

ભાજપને ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?
પોલિટિક્સરાજકીય ફાળોભાજપ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

ભાજપે ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધુ ફાળો મેળવ્યો છે. પાર્ટીને 2023-24માં 2,244 કરોડ રૂપિયા રાજકીય ફાળા તરીકે મળ્યા છે. આ ફાળાનો આશય 20 હજાર રૂપિયાથી વધુ રકમ વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોરપોરેટ હાઉસીસ તરફથી પ્રાપ્ત થવાનો છે. કોંગ્રેસને 2023માં 288.9 કરોડ રૂપિયા મળ્યા. આ સમયગાળામાં જ કોંગ્રેસની વાત કરીએ તો તેને 2023માં આ પ્રકારે 288.9 કરોડ રૂપિયા મળ્યા. જો કે 2022માં તેને 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા.

Political Donation: ભાજપ ને તો બસ ચારેબાજુથી ચાંદી જ ચાંદી, કોંગ્રેસ ને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?

30 વર્ષ બાદ શનિ અને રાહુની થશે યુતિ, 2025માં આ 3 રાશિવાળા સિદ્ધિના શિખરો સર કરશે, બંપર આકસ્મિક લાભ, નવી નોકરીના યોગ ચૂંટણી પંચની વેબસાઈટ પર વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ વાત એ છે કે ભાપને એક જ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી એક તૃતિયાંશ અને તેની પાસેથી જ કોંગ્રેસને લગભગ અડધો ફાળો મળ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભાજપને પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી 2023-24 માટે 723.6 કરોડ રૂપિયા મળ્યા છે. જે તેને મળેલા કુલ ફાળા 2,244 કરોડના લગભગ એક તૃતિયાંશ છે. એ જ રીતે કોંગ્રેસને મળેલા ફાળાના કુલ 288.9 કરોડ રૂપિયામાંથી લગભગ અડધી રકમ 156.4 કરોડ એકલા પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

પોલિટિક્સ રાજકીય ફાળો ભાજપ કોંગ્રેસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate: નવા સપ્તાહના પહેલા જ દિવસે સોનું ધડામ, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો રેટGold Rate: નવા સપ્તાહના પહેલા જ દિવસે સોનું ધડામ, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો રેટLatest Gold Rate: નવા અઠવાડિયાનો આજે પહેલો જ દિવસ છે અને સોનું આજે ખુલતાની સાથે જ ધડામ થયેલું જોવા મળ્યું છે. ચાંદીના ભાવ પણ તૂટ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »

Shukra Gochar: ધનના દાતા શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિઓની ચાંદી જ ચાંદી, અપાર ધન સંપદા મળવાના યોગShukra Gochar: ધનના દાતા શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિઓની ચાંદી જ ચાંદી, અપાર ધન સંપદા મળવાના યોગShukra Gochar In Kumbh Rashi: વર્ષ 2024 પુરું થાય તે પહેલા એક મહત્વપૂર્ણ ગોચર થવાનું છે. શુક્ર ગ્રહ શનિ સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ અને શુક્રની જોડી નવા વર્ષની શરુઆતથી 3 રાશિના લોકો પર મહેરબાન હશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
और पढो »

Gold Rate: સતત તેજી બાદ ગણતરીના કલાકોમાં સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ જબરદસ્ત તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate: સતત તેજી બાદ ગણતરીના કલાકોમાં સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ જબરદસ્ત તૂટી, જાણો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવોમાં આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે ઉછાળો જોવા મળ્યો પરંતુ આજે ફરીથી એકવાર કડાકાનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ અને સિલ્વર બંને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ તૂટ્યા છે. વાયદા બજારમાં આજે સોના અને ચાંદીમાં વેચાવલીનો માહોલ જોવા મળ્યો. વિદેશી બજારોમાં સોનું 5 અઠવાડિયાની ઊંચાઈથી ગગડ્યું.
और पढो »

Gold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી કે પછી ચાંદીની કોઈ વસ્તુ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
और पढो »

Gold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટGold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »

આ દેશમાં પગ મૂકતા જ બની જશો કરોડપતિ, રહેવું-ખાવું-ફરવું પણ ખૂબ જ સસ્તું!આ દેશમાં પગ મૂકતા જ બની જશો કરોડપતિ, રહેવું-ખાવું-ફરવું પણ ખૂબ જ સસ્તું!Cheapest Country Vietnam: વિદેશમાં મુસાફરી કરવી અને કરોડપતિ બનવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. જો તમે પણ આવું સપનું જોતા હોવ તો તે સરળતાથી પૂર્ણ થઈ શકે છે. અહીં અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા બંને સપનાઓ પૂરા કરી શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 10:47:34