ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા, અમારી સાથે રમત રમાઈ ગઈ ક્ષત્રાણીઓનો ધૂંધવાટ

Parshottam Rupala समाचार

ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા, અમારી સાથે રમત રમાઈ ગઈ ક્ષત્રાણીઓનો ધૂંધવાટ
Union MinisterRupala ControversyPadminiba Vala
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર અને ક્ષત્રિયો વચ્ચેનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ લગાવ્યો છે ગુજરાત ભાજપના 4 દિગ્ગજ નેતાઓ પર મોટો આરોપ. જાણો શું છે સમગ્ર મામલો...

દૈનિક રાશિફળ 17 એપ્રિલ: મેષ રાશિના લોકોનું વૈવાહિક જીવન આનંદમય રહેશે, વાંચો આજનું રાશિફળ19 વર્ષની પુત્રી રાશા તો 49 વર્ષની રવીના ટંડન, મા-દીકરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરોઆ લક્ઝરી SUV છે બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ, આ ટોપ ફીચર્સના તમે પણ બની જશો ફેન ક્ષત્રાણી ઓએ કહ્યું- ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા ક્ષત્રાણી ઓએ કહ્યું- 'સંમેલન-સભા, રેલીઓ નીકળી, પણ રૂપાલાને કઈ ના થયું'શક્તિપ્રદર્શન સાથે પરશોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મપરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત...

કચ્છથી એક ક્ષત્રિય મહિલાએ કહ્યું અસંખ્ય સંમેલન થયા, રેલી નીકળી, જંગી સભા થઈ ગમે એટલી સંખ્યામાં ભેગા થયા પણ રૂપાલાનો વાળ પણ વાંકો થયો નથી, ટિકીટ રદ કરાવી શક્યા નથી. ભાજપ ટશનું મશ નથી થયું તેથી સમજી જાઓ કે તેમને ક્ષત્રિયોના મતની જરૂર નથી. આપણે મોટી વાતો કરી પણ આખરે પરિણામ શુ આવ્યું? રુપાલાએ તો ફોર્મ ભરી દીધું. અન્ય એક ક્ષત્રાણીએ કહ્યું કે ભાષણબાજી બંધ કરો અને રિઝલ્ટ લાવો. સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો પરિણામ તો લાવો. તમે રાજકોટમાં આટલું મોટુ સંમેલન કર્યું તેમાં માત્ર ભાષણ થયું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Union Minister Rupala Controversy Padminiba Vala Future Strategy Of Kshatriya Protests ક્ષત્રિય સંકલન સમિતિ Kshatriya Protests Gujarat News Local News Shaktriya Andolan Shatrani Rajput Samaj Shakriya Samaj Parsottam Rupala Bjp Loksabha Election 2024 Johar જૌહર ક્ષત્રાણી ગુજરાત સમાચાર ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ પુરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી ભાજપના નેતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Loksabha Election 2024: શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપના છ ઉમેદવારોએ ભર્યા ફોર્મLoksabha Election 2024: શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપના છ ઉમેદવારોએ ભર્યા ફોર્મલોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ આજે ભાજપના છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પોરબંદર, ભરૂચ, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, વલસાડના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા.
और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!Loksobha Election 2024: ક્ષત્રિય સમાજનું છેલ્લા ઘણા સમયથી ચાલતું આંદોલન...અનેક શહેરોમાં આવેદનો અને આંદોલન પછી ઠેર ઠેર સંમેલનો યોજાયા અને 14 એપ્રિલે રાજકોટ નજીક મહાસંમેલન યોજાયું. પરંતુ આટ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ક્ષત્રિયો સામે ભાજપ ટસનું મસ ન જ થયું.
और पढो »

સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયસરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
और पढो »



Render Time: 2025-02-22 01:32:15