ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં લગ્ન પછી બદલાઈ જાય છે બધા જ નિયમો. પત્નીના બદલે પતિ જાય છે સાસરે. પિતાના બદલે અહીં માતા ચલાવે છે ઘર. હજુ બીજા નિયમો તો એવા છેકે, જાણીને તમે પણ ચોંકી જશો...
ગુજરાતનું આ ગામડું આખી દુનિયામાં છે છવાયેલું, ઘરે ઘરે લખપતિ અને કરોડપતિ...જાણો છો આ અમીરીનું રહસ્ય?આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભ
ભારત વિવિધતાનો દેશ છે, અહીંના દરેક રાજ્યની સંસ્કૃતિ અને પરંપરા અલગ-અલગ છે. જ્યાં સુધી લગ્નની વાત છે તો આપણા દેશના મોટાભાગના ભાગોમાં લગ્ન પછી કન્યાને સાસરે જવું પડે છે, પરંતુ એક રાજ્યની એક જનજાતિ એવી છે જ્યાં નિયમો થોડા અલગ છે. અહીં નિયમો સાવ ઉલ્ટા છે. અહીં લગ્ન પછી કન્યાના બદલે વરરાજાએ પોતાનું ઘર છોડીને પત્નીના ઘરે સ્થાયી થવું પડે છે.અમે વાત કરી રહ્યા છીએ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયની, જ્યાં ખાસી જનજાતિમાં લગ્નને લઈને અલગ જ રિવાજ છે.
Khasi Tribe Matrilineal System Jainesm Marriage India Lifestyle લાઈફસ્ટાઈલ મેઘાલય મેરેજ લગ્ન વેડિંગ ઈન્ડિયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાતBeautiful Hill Station in Assam: આસામ એ ભારતના ઉત્તરપૂર્વીય ભાગમાં સ્થિત એક સુંદર રાજ્ય છે, જે તેના ચાના વાવેતર, વન્યજીવ અભયારણ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે.
और पढो »
Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »
પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
और पढो »
ગુજરાતમાં કમરતોડ મોંઘવારી! જે વસ્તુ 100 રૂપિયામાં મળતી, તે માટે 105 રૂપિયા અને 18 પૈસા વધુ ખર્ચવા પડે છેinflation in india : ઓરિસ્સા રાજ્ય મોંઘવારીના દરમાં સૌથી આગળ છે, ત્યારે ગુજરાતમા ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારી 5.49 ટકા અને ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી 4.93 ટકા છે
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
આ રીતે ભણશે ગુજરાત, 4 દિવાલનો એક ઓરડો નથી, ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકોગુજરાતમાં રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળે છે. સરકારી શાળાની સ્થિતિ દમનિય છે. ભાવનગર જિલ્લાના એક ગામડામાં એવી શાળા છે જ્યાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે.
और पढो »