ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
દૈનિક રાશિફળ 31 ઓક્ટોબર: કુંભ રાશિના લોકોને કાર્યમાં સફળતા મળશે, મિથુન રાશિ માટે દિવસ લાભકારક, આજનું રાશિફળYearly Horoscope: મીન રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સવંત 2081, જાણો તમારૂ વાર્ષિક રાશિફળYearly Horoscope: નોકરી-ધંધામાં મળશે સફળતા, ધનલાભ પણ થશે, જાણો કુંભ રાશિ માટે કેવું રહેશે નવું વર્ષYearly Horoscope: વિદેશ જવાનું સપનું થશે પૂરુ, નોકરીમાં મળશે પ્રમોશન, જાણો મકર રાશિના જાતકો માટે કેવું રહેશે નવું...
એનબીટીના રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે આપણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના રોકાણકારોથી મજબૂત ભાગીદારી જોઈ રહ્યા છે એ રીતે ભારત એવી કંપનીઓ માટે એક મનગમતી જગ્યા તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે જે સાર્વજનિક થવા માંગે છે.રિપોર્ટમાં કહેવાયું છે કે મુખ્ય અને SME બંને બજારોમાં આઈપીઓ ગતિવિધિમાં તેજી જોવા મળી છે. મેઈન માર્કેટમાં 27 આઈપીઓ આવ્યા. જે ગત વર્ષના સમાન ત્રિમાસિકની સરખામણીમાં 29 ટકા વધુ છે. આ આઈપીઓ દ્વારા કંપનીઓએ 428.5 કરોડ ડોલર ભેગા કર્યા. આ ગત વર્ષની સરખામણીમાં 142% વધુ છે.
Share Market IPO News Historic Record Business News Gujarati News શેર બજાર સમાચાર આઈપીઓ ન્યૂઝ Business News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »
દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારોઆવતીકાલે રાજ્યભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં અનેક જગ્યાએ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આવતીકાલે સવારથી લોકો ફાફડા-જલેબી ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેશે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થઈ ગયો છે.
और पढो »
Rishabh Pant: આ શું? ઋષભ પંતે મધરાતે એક એવી પોસ્ટ શેર કરી....ક્રિકેટ જગતમાં મચી ગયો ખળભળાટઆઈપીએલ 2025 ઓક્શન પહેલા ઋષભ પંતે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેની આ પોસ્ટ ખુબ ચર્ચામાં છે. જાણો તેણે શું કહ્યું.
और पढो »
ખતરનાક સ્પીડે આવી રહ્યું છે દાના; આજે રાતે અહીં ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?Cyclone Dana: આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન દાના ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે.
और पढो »
ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »