ભારતીય ફૂડમાં કેન્સર પેદા કરનાર કેમિકલ? 527 પ્રોડક્ટમાં મળ્યા એથિલીન ઓક્સાઇડ

Cancer समाचार

ભારતીય ફૂડમાં કેન્સર પેદા કરનાર કેમિકલ? 527 પ્રોડક્ટમાં મળ્યા એથિલીન ઓક્સાઇડ
Ethylene OxideIndian FoodsChemical
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Ethylene Oxide: ઇથિલીન ઓક્સાઇડ એક રંગહીન ગેસ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કિટાણુઓને મારવા માટે કરવામાં આવે છે. જોકે આ એક જાણીતું કાર્સિનોજન છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ઇથિલીન ઓક્સાઇડ એક રંગહીન ગેસ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કિટાણુઓને મારવા માટે કરવામાં આવે છે. જોકે આ એક જાણીતું કાર્સિનોજન છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.ગુજરાતમાં 40 કિ.

આ રિપોર્ટ રેપિડ એલર્ટ સિસ્ટમ ફોર ફૂડ એન્ડ ફીડ નાન ડેટાનો હવાલો આપે છે. રિપોર્ટ અનુસાર આ 527 પ્રોડક્ટસમાંથી 313 ડ્રાયફ્રૂડ્સ અને તેલીબિયાં, 60 મસાલા અને જડીબુટ્ટીઓ, 48 ડાયરી ફૂડ અને 34 અન્ય ફૂડ પ્રોડક્ટનો સમાવેશ થાય છે.ઇથિલીન ઓક્સાઇડ એક રંગહીન ગેસ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કીટાણુઓને મારવા માટે કરવામાં આવે છે. જોકે આ એક જાણીતું કાર્સિનોજન છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે.

આ સ્પષ્ટ નથી કે ભારતીય ફૂડ પ્રોડક્ટમાં ઇથિલીન ઓક્સાઇડની ઉપસ્થિતિનું કારણ શું છે. જોકે કેટલાક સંભવિત કારણોમાં સામેલ હોઇ શકે છે. ફૂડ સ્ટોરેજ અને પરિવહન દરમિયાન ફૂગ અને બેક્ટેરિયાને રોકવા માટે તેનો ઉપયોગ. ફૂડ પ્રોસેસિંગ દરમિયાન કીટ નિયંત્રણ માટે તેનો દુરૂપયોગ.રિપોર્ટ અનુસાર, EFSA અધિકારીઓએ સરહદ પર 87 દૂષિત માલસામાન અટકાવ્યા, જ્યારે અન્યને બજારમાંથી દૂર કરવામાં આવ્યા. જો કે, રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ભારત સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે શું પગલાં લીધાં છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ethylene Oxide Indian Foods Chemical Cause Cancer Dry Fruit Import Export Cancer Causing Chemical In Indian Foods Ethylene Oxide In Indian Foods Indian Food Cause Cancer EFSA

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગાંધીનગરની કેમિકલ કંપનીમાં ભયાનક આગ, બેરલમાં રહેલા કેમિકલ બોમ્બની જેમ ફૂટ્યાગાંધીનગરની કેમિકલ કંપનીમાં ભયાનક આગ, બેરલમાં રહેલા કેમિકલ બોમ્બની જેમ ફૂટ્યાGandhinagar Fire : મોડી રાતે ગાંધીનગરમાં કલોલ મહેસાણા હાઇવે રાજપુરની એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, તેમાં કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.
और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »

દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીએ ધારણ કર્યો કેસરિયોદાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીએ ધારણ કર્યો કેસરિયોLoksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી ની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
और पढो »

પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડપ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડControversial Statement On PM Modi : પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારની ધરપકડ, હૈદર નામના યુવાનની આપત્તિજનક ટિપ્પણી થઈ હતી વાયરલ, ટિપ્પણી કરનાર યુવક જૂનાગઢનો રહેવાસી
और पढो »

मसाले भूल जाइए, 527 भारतीय उत्पादों में कैंसर फैलाने वाला केमिकल, यूरोपीय यूनियन को मिला सबूतमसाले भूल जाइए, 527 भारतीय उत्पादों में कैंसर फैलाने वाला केमिकल, यूरोपीय यूनियन को मिला सबूतEthylene Oxide In Spices: सिंगापुर और हांगकांग ने भारतीय मसालों में कैंसर पैदा करने वाले केमिकल एथिलीन ऑक्साइड मिलने के बाद चेतावनी जारी की है। इस बीच ये पता चला है कि यूरोपीय यूनियन को भी भारतीय उत्पादों में ये केमिकल मिला है। इन उत्पादों की संख्या सैकड़ों में...
और पढो »



Render Time: 2025-02-14 03:25:57