ભાવનગર રેલવે ટર્મિનસ પર અગાઉ 50 થી વધુ મહિલાઓ કુલી તરીકે કામ કરતી હતી, જેમને સ્પેશ્યલ ઓળખ માટે બિલ્લા પણ આપવામાં આવતા હતા, પરંતુ હાલમાં 8 થી 10 જેટલી મહિલા કુલી રેલવેના બિલ્લા ધરાવે છે. રોજગારી પૂરતા પ્રમાણમાં નહી મળવાને લીધે માત્ર ૧૦ જેટલાં બહેનો નિયમિત રેલવે સ્ટેશન ખાતે આવે છે.
ગજબ ભેજું...ફિલ્મોના સેટ પર કોન્ડોમનો થાય છે પુષ્કળ ઉપયોગ! કારણ જાણી મગજ ચક્કર ખાઈ જશે gujarat news 10 દિવસ બાદ શનિ 'પ્રચંડ શક્તિશાળી' બનતા જ આ રાશિવાળાઓને સાડાસાતી-ઢૈય્યાના કષ્ટથી મળશે મુક્તિ, બંપર ધનલાભ થશે!
સમગ્ર વિશ્વમાં મહિલાઓને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. અને એ માટે વિશ્વ મહિલા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. અને બહેનો માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક યોજનાઓ આપી છે. અને ઘર કામથી લઇને વિમાન ઉડાવવા સુધીના ક્ષેત્રમાં બહેનો અગ્રેસર સ્થાન ધરાવે છે. ઘણા કામ એવા હોય છે. જે સામાન્ય રીતે માત્ર પુરુષો જ કરતા હોય છે. પરંતુ ભાવનગર રેલવે ટર્મિનસ પર એક એવું કામ કે જે પુરુષોના સ્થાને મહિલાઓ પણ કરી રહી છે. સમગ્ર દેશમાં ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન એક માત્ર એવું સ્ટેશન છે.
Bhavnagar District Women Mahila Kuli Railways Station ભાવનગર રેલવે સ્ટેશન મહારાજા ઈતિહાસ મહિલા કુલી ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »
ગુજરાતના આ માતાજીના મંદિરમાં બાધા પૂરી થવા પર ખાવો પડે છે કોરડાનો મારGorbai Mataji temple in Surat : નવરાત્રિના નોરતામાં માતાજીની પૂજા થતી હોય છે. નવરાત્રિ એટલે આદ્યશક્તિની આરાધનાનો દિવસ. આવામાં સુરતના એક મંદિરમાં માતાજીની અનોખી રીતે ભક્તિ કરવામા આવે છે. સુરતના ગોપીપુરા માતાજીના મંદિરની અનોખી પ્રથા મુજબ બાધા પૂરી થતા ભક્તોને ખાવો પડે છે કોરડાનો માર.
और पढो »
મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »
દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના, જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો!સુરતમાં દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો જઈ રહ્યા છે.રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે.
और पढो »
કુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, રોમાંચ પણ જબરો...છતાં ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ નો એન્ટ્રી!ભારતમાં ફરવા માટે એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. ફરવાના શોખીનો હવે નવી નવી જગ્યાઓ પર જઈ રહ્યા છે. જેના વીડિયો અને ફોટા સામે આવતા રહે છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જે ભારતમાં છે પણ તે છતાં ભારતીયો આ જગ્યાઓ પર જઈ શકતા નથી.
और पढो »
તહેવારોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી, 9 મુસાફરો ઘાયલ, 2 ની હાલત ગંભીરદેશભરમાંથી લોકો દિવાળી અને છઠ પૂજા માટે તેમના ઘરે જઈ રહ્યા છે. કેટલાકે મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવ્યું હતું, જ્યારે કેટલાક ટિકિટ વિના તેમના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.
और पढो »