ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન?

T20 World Cup 2024 Rohit Sharma Virat Kohli Surya समाचार

ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન?
इंडिया ताज़ा खबर,इंडिया मुख्य बातें
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 2 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 13%
  • Publisher: 63%

ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી.

ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન? મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી...એક ક્રિકેટ ચાહક તરીકે...દરેકની આ લાગણીનો અવાજ બનીને ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડી રહ્યું છે ZEE24કલાક...

176 રનમાંથી 52 રન અને 8માંથી 6 વિકેટ ગુજરાતીના નામે રહ્યાં...રવિન્દ્ર જાડેજાએ આ વર્લ્ડકપમાં ભલે કોઈ મોટી ઈનિંગ ના રમી હોય પણ તેણે છેલ્લે હું છું એવો વિશ્વાસ હંમેશા ટીમને આપી રાખ્યો હતો. તેથી જ સ્પેશિયલાઈઝ બેટ્સમેન શિવમ દૂબે કરતા પણ ઘણી મેચમાં જાડેજાને ટોપ ઓફ ધ ઓર્ડર રાખવામાં આવ્યો. ઘણી મેચમાં દૂબે આઉટ થયો હોય તો પાછળથી જાડેજાએ બાજી સંભાળી એવું પણ બન્યું. બોલિંગ હોય કે ફિલ્ડિંગ આ સીનીયર ગુજરાતી ખેલાડીએ પણ કપ માટે જાન લગાવી દીધી હતી. તેનું પણ સન્માન થવું જોઈએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું અને ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી લોકો ચિંતામાં!ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું અને ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી લોકો ચિંતામાં!Gujarat Weather Forecast: ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે.
और पढो »

T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયT20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »

IND vs SA: જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચIND vs SA: જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ જીત્યો છે. આ જીતમાં ભારતના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ચાર ઓવરમાં હાર્દિક, બુમરાહ અને અર્શદીપે મેચનું પાસું પલટી નાખ્યું હતું.
और पढो »

જુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગજુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગJuly Career Horoscope 2024: જુલાઈનો મહિનો ઘણી રાશિના જાતકો માટે ખુબ સારો રહેવાનો છે. કરિયરની દ્રષ્ટિએ આ મહિનામાં ઘણા જાતકો ખુબ પ્રગતિ કરશે. આવો જાણીએ તે રાશિઓ વિશે.
और पढो »

કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માનકોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માનT20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં તિરંગો લહેરાવીને ટીમ ઈન્ડિયાએ કમાલ કરી દીધો છે. ભારત આવેલી વિશ્વ વિજેતા ટીમે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળી, મુંબઈમાં રોડ શો કર્યો. હવે વિધાનસભાના સન્માન કરાશે.
और पढो »

Result 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓResult 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓLok Sabha Election Result 2024: અબકી બાર હવે ગઠબંધન સરકાર.... દેશમાં ભાજપને બહુમત ન મળતાં એનડીએની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે. ગુજરાતમાંથી ભલે 26માંથી 25 સીટો પર ભાજપ વિજેતા બન્યું છે પણ NDAની મજબૂરીમાં ગુજરાતે સૌથી વધારે સહન કરવું પડશે.
और पढो »



Render Time: 2025-02-14 00:04:49