ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્રાજ્ય! વિશ્વમાં ફેલાયેલો છે મોટો બિઝનેસ

Donald Trump समाचार

ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્રાજ્ય! વિશ્વમાં ફેલાયેલો છે મોટો બિઝનેસ
#TrumpDonald Trump PresidentDonald Trump Win Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. 78 વર્ષીય ટ્રમ્પ રાજનીતિના ક્ષેત્રમાં માત્ર એક મોટો ચહેરો નથી, પરંતુ એક સફળ બિઝનેસમેન પણ છે. ટ્રમ્પનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. આમાં ભારત પણ સામેલ છે, જ્યાં મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતા સહિત ઘણા મોટા શહેરો સાથે ટ્રમ્પનો બિઝનેસ છે.

ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્રાજ્ય! વિશ્વમાં ફેલાયેલો છે મોટો બિઝનેસ

Donald Trump Business In India: અમેરિકા સહિત વિશ્વના તમામ શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો બિઝનેસ ફેલાયેલો છે અને ભારતના મુંબઈ, પુણે, કોલકાતા, ગુરુગ્રામ જેવા શહેરોમાં તમને ટ્રમ્પ ટાવર જોવા મળશે.Jyotish Newsકાળા રંગથી કાચબાને કેમ છે નફરત, જોતાની સાથે જ કરી દે છે હુમલો, આખરે શું છે કારણ?અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત સાથે ગાઢ સંબંધ છે. હકીકતમાં, તેઓ એક પીઢ ઉદ્યોગપતિ તરીકે પણ ઓળખાય છે અને તેમનો વ્યવસાય ભારતના ઘણા શહેરોમાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન ભારતમાં લોઢા ગ્રૂપ, પંચશીલ રિયલ્ટી, M3M, ટ્રિબેકા, યુનિમાર્ક અને Ireo સાથે મળીને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે અને ટ્રમ્પ પ્રોજેક્ટ્સની ઊંચી કિંમત હોવા છતાં તેની ખૂબ માંગ છે.રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં ટ્રિબેકા ટ્રમ્પ ટાવર્સ છે, જેમાં ટ્રમ્પનું રોકાણ છે. તે ગુરુગ્રામના સેક્ટર 65માં હાજર છે. ગુરુગ્રામમાં બે 50 માળના ટ્રમ્પ ટાવર છે અને તેનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું છે. અહીં ફ્લેટની શરૂઆતની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

#Trump Donald Trump President Donald Trump Win Election US Election US President Election #Usaelections2024 America US New President Donald Trump Donald Trump India Business Real Estate Business Trump Tower In India About Trump Family Real Trump Business डोनाल्ड ट्रंप भारत ट्रंप टॉवर ट्रंप मोदी

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

નવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતનવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતPetrol Diesel Prices: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે, પરંતુ તે રાજ્યોને છોડી જ્યાં આચાર સંહિતા લાગી છે.
और पढो »

આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળઆ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »



Render Time: 2025-02-19 02:54:51