ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ચોથી ટેસ્ટ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ જેમાં ભારતે 184 રને સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા હવે આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.
દિગ્ગજ ખેલાડીઓ નિષ્ફળ...યશસ્વી, બુમરાહના અથાગ પ્રયત્નો પણ ન બચાવી શક્યા મેચ, મેલબર્ન માં ટીમ ઈન્ડિયા હાર ી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ચોથી ટેસ્ટ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ જેમાં ભારત ે 184 રને સજ્જડ હાર નો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 84 રનની ઈનિંગ રમી પરંતુ ત્રીજા અમ્પાયરના ખરાબ નિર્ણયના કારણે તેની ઈનિંગ પર પૂર્ણ વિરામ મૂકાયો અને પછી તો એક પછી એક વિકેટ ગુમાવતા ભારત ે હાર નો સામનો કરવો પડ્યો.
ઓસ્ટ્રેલિયા હવે આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. એક સમયે ઓસ્ટ્રેલિયા 0-1થી પાછળ હતું પરંતુ ત્યારબાદ બે ટેસ્ટ મેચ જીતી ગયું. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો ગઈ અને હવે એક મેચ બાકી છે. ભારત પાસે હવે આ સિરીઝને બરાબરી પર લાવવાની તક છે.ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 234 રનમાં સમેટાઈ જતા ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત એકદમ નિરાશાજનક રહી. રોહિત શર્મા, કે એલ રાહુલ અને વિરાટ કોહલી ફટાફટ આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ હતી. જો કે પંત અને જયસ્વાલે પછી બાજી સંભાળી પરંતુ પંત લાંબો સમય ટકી શક્યો નહીં અને 30 રન કરીને આઉટ થઈ ગયો. ત્યારબાદ નીતિશકુમાર રેડ્ડી, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર પણ ટકી શક્યા નહીં. બુમરાહ, આકાશદીપ, સિરાજની વિકેટો પડી જતા ભારતે આખરે આ મેચ ગુમાવવાનો વારો આવ્યો. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 234 રન પર સમેટાઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી. તે પહેલા ભારતે પહેલી ઈનિંગમાં 369 રન કર્યા હતા. જેમાં નીતિશ રેડ્ડીએ 114 રનનું શાનદાર યોગદાન આપ્યું હતું. અત્રે જણાવવાનું કે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 474 રન કર્યા હતા. પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની મહત્વની લીડ મળી હતી
ટેસ્ટ ક્રિકેટ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા હાર મેલબર્ન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IND vs AUS: આ 3 ખેલાડીઓને બહાર કરવાથી ભારતની જીત નક્કી! જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ XIIND vs AUS Test Series: ભારત અને ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યારે એક-એકથી બરોબર છે. સિરીઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાવાની છે.
और पढो »
કોન્સ્ટાસ ભારત વિરુદ્ધ ટેસ્ટમાં કરશે ડેબ્યૂઓસ્ટ્રેલિયન યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસ ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે.
और पढो »
ટીમ ઈન્ડિયા માટે આવી ગઈ ખુશખબરી! ફટાફટ ઓસ્ટ્રેલિયા પહોંચશે બુમરાહ જેવો ખુંખાર બોલરIndia vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝની બીજી મેચ એડિલેટમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પર્થમાં પહેલી મેચ પોતાના નામે કરી હતી. એડિલેટ બાદ ત્રીજી ટેસ્ટ બ્રિસ્મેનમાં 14 ડિસેમ્બરથી શરૂ થશે.
और पढो »
Vande Bharat Sleeper Photos: વંદે ભારત સ્લીપર કોચની અંદરની તસવીરો! જેની આગળ રાજધાની પણ ફેલથોડા સમય પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત સ્લીપરનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર છે અને જલદી ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. લાંબા રૂટ પર ચાલનારી નવી ટ્રેન મુસાફરોને રાજધાની એક્સપ્રેસની સરખામણીમાં ઝડપ, સેફ્ટી, પેસેન્જર સુવિધા અને અનેક રીતે સારા અનુભવ કરાવશે. ટ્રેન હાલ આઈસીએફ ચેન્નાઈ પાસે છે જ્યાં તેની ક્વોલિટી ચેક થઈ રહી છે.
और पढो »
રાશનકાર્ડ વગર રાશન મેળવો!ભારત સરકારએ Mera Ration 2.0 એપ લોન્ચ કરી છે જેનો ઉપયોગ કરીને લોકો રાશનકાર્ડ વગર પણ રાશન મેળવી શકે છે.
और पढो »
ગાબા ટેસ્ટ: વરસાદે વિલન બન્યો, મેચ ડ્રોભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબામાં ટેસ્ટ મેચમાં 275 રનનો ટાર્ગેટ હતો, પરંતુ વરસાદને કારણે મેચ ડ્રો થઈ ગઈ.
और पढो »