ભારે વરસાદથી ગુજરાતના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર! 43 ટકા જળસંગ્રહ થયો

Gujarat News समाचार

ભારે વરસાદથી ગુજરાતના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર! 43 ટકા જળસંગ્રહ થયો
Water LavelHigh AlertSaurastra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદ ના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. Gold rate

Gold Rate: કસ્ટમ ડ્યુટી ઘટતા સોનું જબરદસ્ત તૂટ્યું, અત્યારે ખરીદી લેવું કે હજું રાહ જોવી? ખાસ જાણો એક્સપર્ટનો મતદૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળરાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેરરાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.

આ ઉપરાંત રાણા ખીરસરામાં ૧૩,૫૩૦ ક્યુસેક, ભાદર-૨માં ૧૩,૧૭૨ ક્યુસેક, વેણુ-૨માં ૧૨,૯૪૩ ક્યુસેક અને સરદાર સરોવરમાં ૧૧,૧૪૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૨૩, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૬.૧૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૭, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Water Lavel High Alert Saurastra Sardar Sarovar Rainfall ગુજરાત સમાચાર જળસંગ્રહ હાઈ એલર્ટ વરસાદ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

સૌરાષ્ટ્રના બે જળાશયો છલકાતા અપાયું હાઈ એલર્ટ, જાણો સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો?સૌરાષ્ટ્રના બે જળાશયો છલકાતા અપાયું હાઈ એલર્ટ, જાણો સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો?Gujarat Monsoon 2024: રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૬૯,૨૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૬ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૮૧,૯૪૭ એમ.સી.એફ.ટી.
और पढो »

દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીદિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
और पढो »

વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યુંવરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યુંGujarat Rains : દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં,,, જૂનાગઢમાં ભારે વરસાદથી 76 રસ્તા તૂટ્યા,,, 48 ગામો સંપર્ક વિહોણાં
और पढो »



Render Time: 2025-02-19 05:01:03