ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Weather Forecast समाचार

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 210%
  • Publisher: 63%

Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી

Ganesh Chaturthidaily horoscopePhotos: ગુજરાત થી એકદમ નજીક છે આ 'મિની થાઈલેન્ડ', દિવસમાં 30 મિનિટ જ ખુલે છે, તસવીરો જોઈ ખુશ થઈ જશો

છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી છે. સોમવારે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો, તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે. હવે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળશે. આ સાથે જ આ સપ્તાહની નવી આગાહી આવી ગઈ છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

25 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ27 જૂન ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીપહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી

તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી Bhavnagar Lightning Strike ભાવનગર વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઆગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
और पढो »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »

ભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોRain Alert In Gujarat : રાજ્યમાં આજથી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી... આજે સુરત, નવસારી, તાપી, ડાંગમાં પડશે વરસાદ.. તો દાહોદ, છોટાઉદેપુરમાં પણ થશે મહેર...
और पढो »

ગુજરાતમાં મેઘ ગર્જનાની ચેતવણી : આગામી 24 કલાકમાં 15 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહીગુજરાતમાં મેઘ ગર્જનાની ચેતવણી : આગામી 24 કલાકમાં 15 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ... મંગળવારે રાજ્યના 33 તાલુકામાં વરસાદ... વિસાવદર, ધરમપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ.. હજુ 6 દિવસ રહેશે વરસાદી માહોલ...
और पढो »

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં. કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 08:39:50