ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકો

Rainfall In 168 Talukas In 24 Hours समाचार

ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકો
Valsad Received Six And A Half Inches Of RainGujarat RainRain Statistics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

Navsari Heavy Rain : નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ...

નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ... નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. કાવેરી નદીમાં પાણી વધતા આતલીયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે છે.

જૂજ ડેમની સપાટી 0.30 મીટર વધી, જ્યારે કેલીયા ડેમની સપાટીમાં 0.60 મીટરનો વધારો થયો છે. નવસારી : 129 મિમી જલાલપોર : 106 મિમી ગણદેવી : 133 મિમી ચીખલી : 111 મિમી ખેરગામ : 130 મિમી વાંસદા : 42 મિમી પૂર્ણા નદી : 10 ફૂટ અંબિકા નંદી : 9.74 ફૂટ કાવેરી નંદી : 9.50 ફૂટ નવસારીના વીરાવળ ખાતે આવેલા APMC માર્કેટના ગેટ પાસે પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા શાકભાજી માર્કેટમાં આવતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા થઈ રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Valsad Received Six And A Half Inches Of Rain Gujarat Rain Rain Statistics Gujarat News Gujarat Rain Forecast Weather Report Latest News Breaking News 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વલસાડમાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો ગુજરાત વરસાદ વરસાદ આંકડા ગુજરાત ન્યૂઝ ગુજરાત વરસાદ આગાહી વેધર રિપોર્ટ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી જાણો કયા-કયા વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ નવસારીમાં વરસાદ નવસારીમાં પૂર નવસારીમાં ધોધમાર વરસાદ Navsari Rain Heavy Rain In Navsari Navsari Flood Flood Alert Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
और पढो »

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીમાણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાનદેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાનદેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત, દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ મેઘમહેર જોવા મળી છે. દેશમાં વરસાદ વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
और पढो »

જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલજુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલJunagadh Rain : જૂનાગઢમાં મોડીરાતથી વરસાદી માહોલ.. રાત્રે ધોધમાર વરસાદ બાદ સવારે પણ વરસ્યો ભારે વરસાદ... વિસાદર, માણાવદરમાં છેલ્લા 4 કલાકમાં 4 ઈંચ વરસાદ... મેંદરડા, કાલાવડ પણ થયું પાણી પાણી
और पढो »

મધ્યથી ઉત્તર ગુજરાત સુધી ચારેતરફ વરસાદ જ વરસાદ, આગામી 24 કલાક ભારેમધ્યથી ઉત્તર ગુજરાત સુધી ચારેતરફ વરસાદ જ વરસાદ, આગામી 24 કલાક ભારેGujarat Weather Forecast : રાજ્યમાં મેઘરાજાએ કરી જમાવટ.... અમદાવાદમાં વહેલી સવારે છવાયો વરસાદી માહોલ.. તો સુરતમાં પણ વરસ્યો વરસાદ... રાજકોટમાં પણ ભારે વરસાદથી ફરી વળ્યા પાણી... તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘાના આગમનથી આનંદો.. બનાસકાંઠાના પાલનપુર, દાંતા, ડીસા, દાંતિવાડામાં વરસાદ..
और पढो »



Render Time: 2025-02-19 03:34:50