ભારે વરસાદથી મુંબઈ પાણીમાં ડૂબ્યુ, પાડોશી મુલ્ક ગુજરાત માટે પણ છે ભારે વરસાદની ચેતવણી

Mumbai Suburban Trains समाचार

ભારે વરસાદથી મુંબઈ પાણીમાં ડૂબ્યુ, પાડોશી મુલ્ક ગુજરાત માટે પણ છે ભારે વરસાદની ચેતવણી
Mumbai RainRain In MumbaiWater Logged
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Mumbai Rains : મુંબઈમાં 6 કલાકમાં ખાબક્યો 12 ઈંચ વરસાદ.. પહેલા દિલ્હી અને હવે મુંબઈ ડૂબ્યું, સ્કૂલ-કોલેજો બંધ, 5 ટ્રેન રદ, ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયાઅનેક વિસ્તારો થયા પાણી પાણી.. વાહનવ્યવહાર સેવાને અસર.. તો ટ્રેક પર પાણી ભરાતા લોકો ટ્રેન સેવા પણ પ્રભાવિત...

મુંબઈમાં 6 કલાકમાં ખાબક્યો 12 ઈંચ વરસાદ .. પહેલા દિલ્હી અને હવે મુંબઈ ડૂબ્યું , સ્કૂલ-કોલેજો બંધ, 5 ટ્રેન રદ, ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયાઅનેક વિસ્તારો થયા પાણી પાણી.. વાહનવ્યવહાર સેવાને અસર.. તો ટ્રેક પર પાણી ભરાતા લોકો ટ્રેન સેવા પણ પ્રભાવિત...મુંબઈમાં મોડીરાતથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મુંબઈ પાણી પાણી થયું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

રાજ્યમાં આજે પણ મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mumbai Rain Rain In Mumbai Water Logged Trains Running Late Heavy Rainfall -Mumbai Rains Mumbai Rain Bombay Rain Bombay Rain Mumbai Rains Live Updates Mumbai Rain Live Updates Mumbai Flood Mumbai Floods Mumbai Traffic Mumbai Traffic Updates Mumbai Traffic Update Bombay Traffic Update Bombay Rain Bombay Rain LIVE Bombay Rains Live Updates Traffic Traffic Update Traffic Updates મુંબઈ પાણીમાં ડૂબ્યુ મુંબઈમાં ધોધમાર વરસાદ મુંબઈ ડૂબ્યું મુંબઈમાં 6 કલાકમાં ખાબક્યો 12 ઈંચ વરસાદ મુંબઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ Mumbai Rain News Mumbai Heavy Rain Problem Rain Water Over Rail Tracks Rain Water Over Rail Tracks Mumbai Heavy Rain Floods Mumbai Mumbai Latest Weather News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોRain Alert In Gujarat : રાજ્યમાં આજથી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી... આજે સુરત, નવસારી, તાપી, ડાંગમાં પડશે વરસાદ.. તો દાહોદ, છોટાઉદેપુરમાં પણ થશે મહેર...
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંપાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »

ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
और पढो »

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદહવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ​Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

ચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેRain Alert : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે પડ્યો વરસાદ,,, અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી,,, ભારે પવનથી બાગાયતી પાક પડી ગયા આડા
और पढो »



Render Time: 2025-02-13 16:13:29