ભારે પડી ભૂલ! જો આ 3 ખતરનાક ખેલાડી ટીમમાં હોત તો ઓસ્ટ્રેલિયા ઘૂંટણિયે પડ્યું હોત, 3-1થી કાંગારુ ટીમ હારત

Sports समाचार

ભારે પડી ભૂલ! જો આ 3 ખતરનાક ખેલાડી ટીમમાં હોત તો ઓસ્ટ્રેલિયા ઘૂંટણિયે પડ્યું હોત, 3-1થી કાંગારુ ટીમ હારત
CRICKETINDIAAUSTRALIA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

ભારતની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં હારથી ભારતીય ક્રિકેટ ફેન્સના હોશ ઉડી ગયા છે. ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા ખેલાડીઓની ગેરહાજરી ભારતીય ટીમ માટે ખૂબ ભારે પડી. જો આ ખેલાડીઓ ટીમમાં હોત તો પરિણામ કદાચ અલગ હોત.

ભારે પડી ભૂલ! જો આ 3 ખતરનાક ખેલાડી ટીમમાં હોત તો ઓસ્ટ્રેલિયા ઘૂંટણિયે પડ્યું હોત, 3-1થી કાંગારુ ટીમ હારત

આ વખતે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો. ટીમ ઈન્ડિયા 3-1થી સિરીઝ હારી અને એક મેચ ડ્રો ગઈ. આ મેચમાં એવા અનેક ખેલાડીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી જે હોત તો પરિણામ કદાચ કઈક અલગ હોત.

ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે મહેમાન ટીમ ઈન્ડિયાને પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 3-1થી હરાવી દીધી. 10 વર્ષમાં પહેલીવાર ભારતને ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ પરિણામથી ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સના હોશ ઉડી ગયા છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એવા અનેક ધૂરંધર ખેલાડીઓ જોવા મળ્યા જેમણે રીતસરના ઓસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેક્યા હોય એવું લાગ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CRICKET INDIA AUSTRALIA TEST SERIES CHETESWAR PUJARA ROHIT SHARMA VIRAT KOHLI

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીમાં મુકાઈ છે. બેટર્સની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે.
और पढो »

IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા ભારે પડ્યુંIND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા ભારે પડ્યુંIND vs AUS 2nd Test, Day 3 Highlights: એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને અઢી દિવસમાં 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કર્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી
और पढो »

કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા, લીક થયા તો બીજી મહામારી આવશેકોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા, લીક થયા તો બીજી મહામારી આવશેDeadly Virus Missing : ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ગાયબ થયેલા વાયરસનો જો ઉપયોગ થયો તો દુનિયાનો અંત આવી જશે, આ વાયરસનો હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે
और पढो »

બાબા વેંગાની 3 ભવિષ્યવાણી આ વર્ષે સાચી પડી, જો ચોથી સાચી પડી તો દુનિયામાં આવી જશે પ્રલય!બાબા વેંગાની 3 ભવિષ્યવાણી આ વર્ષે સાચી પડી, જો ચોથી સાચી પડી તો દુનિયામાં આવી જશે પ્રલય!બાબા વેંગાની 3 ભવિષ્યવાણીઓ 2024માં સાચી પડી છે. તેમણે વૈશ્વિક આર્થિક સંકટ અને જળવાયુ પરિવર્તનની ભવિષ્યવાણી કરી હતી.
और पढो »

જો ન્યૂક્લિયર વોર થઈ જાય તો આ જગ્યાઓ પર નહીં થાય અસર, આ છે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓ!જો ન્યૂક્લિયર વોર થઈ જાય તો આ જગ્યાઓ પર નહીં થાય અસર, આ છે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓ!Nuclear War Safest Place: વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષના ધોરણે, પરમાણુ યુદ્ધનો ભય રહે છે. આવી સ્થિતિમાં એ જાણવાની ઉત્સુકતા થવી સ્વાભાવિક છે કે શું દુનિયામાં એવી કોઈ જગ્યા છે જ્યાં પરમાણુ યુદ્ધથી અસર ન થાય.
और पढो »

W, W, W, W...ટી-20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટોનું વંટોળ; થરથર કાપ્યા બેટ્સમેન, કોણ હતો ભારતનો આ ખૂંખાર બોલર?W, W, W, W...ટી-20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટોનું વંટોળ; થરથર કાપ્યા બેટ્સમેન, કોણ હતો ભારતનો આ ખૂંખાર બોલર?Unique Cricket Records: ટી20 ફોર્મેટમાં 5 વિકેટ લેવી કોઈ વિસ્ફોટક સદીથી ઓછી નથી. જ્યારે કોઈ બોલર આ ફોર્મેટમાં હેટ્રિક લે છે તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ તે રેકોર્ડ છે જે આપણે સાંભળ્યા છે, પરંતુ જો અમે તમને કહીએ કે ટી20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટ લીધી તો કદાચ તેના પર કોઈ વિશ્વાસ નહીં કરે.
और पढो »



Render Time: 2025-02-15 09:12:15