ભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણી

Breaking News समाचार

ભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણી
GujaratGujarati NewsBhavnagar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમ્યાન વરસાદ નોંધાયેલો હતો. ભાવનગર શહેર જિલ્લામાં બપોર બાદ મેઘો ફરી મંડાયો હતો. જિલ્લામાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે અનરાધાર બેટિંગ નોંધાવી હતી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો હતો.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.દૈનિક રાશિફળ 29 સપ્ટેમ્બર: મેષ, વૃષભ અને કન્યા રાશિ માટે દિવસ લાભકારક, પ્રગતિની તકો મળશે, વાંચો આજનું રાશિફળlifestyle

Chinese vs Desi Garlic: ચાઈનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે કેવી રીતે કરવો તફાવત, શું છે ફાયદા અને ગેરફાયદા111 વર્ષ બાદ સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકો જીવશે વૈભવી જીવન, પ્રમોશન સાથે ધનલાભનો યોગ હજુ પણ ગુજરાતમાં 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હજું 24 કલાક માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ એવરેજ 788.4 mm વરસાદ નોંધાયો છે. 8 કલાકમાં મહુવા 7 ઇંચ, જેસરમાં 3.5 ઇંચ, તળાજામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંજે 6 થી 10 દરમ્યાન 4 કલાકમાં વલભીપુરમાં 3.5 ઇંચ, ઉમરાળામાં 4 ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, ઘોઘામાં 2.5 ઇંચ, સિહોરમાં 3 ઇંચ, ગારિયાધારમાં 1.2 ઇંચ જ્યારે પાલિતાણામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો.S.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Bhavnagar 7 Inches Of Rain Mahua Taluka Bhavnagar District Waterlogged Several Areas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું, ચારેતરફ ભયાનક સ્થિતિગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું, ચારેતરફ ભયાનક સ્થિતિGujarat Flood : ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું, 12 ઈંચ વરસાદથી ઘરો, બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું... નદી-નાળાં છલોછલ થયાં, લોકોને હાલાકી
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

એવું કેમ કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી સાચવીને આખું વર્ષ પીજો, આ રહ્યું ખરુ કારણએવું કેમ કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી સાચવીને આખું વર્ષ પીજો, આ રહ્યું ખરુ કારણBenefits Of Magha Nakshatra Water : 2 સપ્ટેમ્બરના દિવસે મઘા નક્ષત્રનો યોગ શરૂ થઈ ગયો છે. આ નક્ષત્રનું પાણી સંગ્રહ કરવાથી ગંગા સ્વરૂપ પાણી ઘર આંગણે સંગ્રહ કરવાની માન્યતા છે. મઘા નક્ષત્રનું પાણી ગુણકારી કહેવાય છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી સીધું પીવાથી ફાયદો થાય છે.
और पढो »

આઘા રહેજો! શું હવે ગુજરાતના આ શહેરમાં પૂર આવશે! સર્જાઈ એક મહામુસીબત, કરવો પડશે મોટી સમસ્યાનો સામનોઆઘા રહેજો! શું હવે ગુજરાતના આ શહેરમાં પૂર આવશે! સર્જાઈ એક મહામુસીબત, કરવો પડશે મોટી સમસ્યાનો સામનોઓરિસ્સાથી ગુજરાત આવતી લો પ્રેશર સિસ્ટમ ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ લાવતાં ફરી ડેમના 14 દરવાજા ખોલી તાપીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી સુરતની તાપી નદી તરફ ફરી વળ્યુ છે. હાલ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે.
और पढो »

ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે! પાલનપુર-દાંતીવાડામાં મેઘાએ 2 કલાકમાં વાળી દીધું સત્યનાશક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે! પાલનપુર-દાંતીવાડામાં મેઘાએ 2 કલાકમાં વાળી દીધું સત્યનાશપાલનપુરના દિલ્હીગેટથી વડલીવાળાપરા થઈને અંબાજી તરફ જતા માર્ગના બીજેશ્વર કોલોની પાસેના મુખ્ય માર્ગ ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ ઉપર જ ભારે પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો પરત જવા મજબુર બન્યા છે તો મોટા વાહનો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે.
और पढो »

વડોદરાનો ઈતિહાસ ફરી જીવંત થયો! પૂરના પાણી ઓસરે તે માટે મહારાણી રાધિકા રાજેએ કરી નદીની પૂજાવડોદરાનો ઈતિહાસ ફરી જીવંત થયો! પૂરના પાણી ઓસરે તે માટે મહારાણી રાધિકા રાજેએ કરી નદીની પૂજાVadodara Flood : વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે વિશ્વામિત્રીની નદીની પૂજા કરી શ્રીફળ અર્પણ કર્યું, પૂરના પાણી ઓસરવા કરી પ્રાર્થના
और पढो »



Render Time: 2025-02-19 09:29:36