Latest GSRTC news : ભાવનગર વિભાગ દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર સુધી ૧૩૫ એકસ્ટ્રા બસો દોડાવશે
જાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!
આગામી દીવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતાં હોય મહતમ પ્રજાને જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા.૨૭.૧૦.૨૦૨૪ થી તા.૨૯.૧૦.૨૦૨૪ સુધી વિભાગના તમામ ૮ ડેપો ખાતેથી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામા આવેલ છે.
Latest GSRTC News Diwali 2024 Gujarat ST Passengers ST Nigam Advance Booking Extra Buses ગુજરાત એસટી વધારાની બસ એડવાન્સ બુકિંગ દિવાળી 2024 એકસ્ટ્રા ટ્રીપ મુસાફરો મોટો નિર્ણય ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી, નાગરિકોને સેલ્ટરમાં મોકલાયાIsrael-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
और पढो »
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »
ગુજરાતીઓની દિવાળી સુધરી! મુસાફરો માટે દિવાળીમાં વધારાની એસટી બસ દોડશે, ટોલ ફ્રી નંબર પણ જાહેરDiwali 2024 : દિવાળી -૨૦૨૪ને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને લાભ મળશે... સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબર મહિનામાં તહેવારોના પરિણામે દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો નોંધાયો... મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે ટોલ ફ્રી નં.
और पढो »
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતોGujarat Police Recruitment: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
और पढो »