10th Borad Result 2024 : ધોરણ 10ના પરિણામમાં ગરીબ ઘરની દીકરીઓએ માર્યું મેદાન....અમદાવાદમાં સેલ્સમેનની દીકરી યશ્વી રાઠોડે મેળવ્યો A1 ગ્રેડ...તો અમદાવાદમાં પ્યુન તરીકે કામ કરતી માતાની દીકરી ધ્વની બારૈયાએ પણ મેળવ્યો A1 ગ્રેડ...સખત પરિશ્રમથી મેળવી સફળતા
ભાવુક કરી દે તેવી ક્ષણ! દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી
10th Borad Result 2024 : ધોરણ 10ના પરિણામમાં ગરીબ ઘરની દીકરીઓએ માર્યું મેદાન....અમદાવાદમાં સેલ્સમેનની દીકરી યશ્વી રાઠોડે મેળવ્યો A1 ગ્રેડ...તો અમદાવાદમાં પ્યુન તરીકે કામ કરતી માતાની દીકરી ધ્વની બારૈયાએ પણ મેળવ્યો A1 ગ્રેડ...સખત પરિશ્રમથી મેળવી સફળતાદૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશેગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...
અમદાવાદની રિયાએ અન્ય વિદ્યાર્થીઓ માટે મોટો દાખલો બેસાડ્યો છે. રિયાએ ધોરણ-10માં 93 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. અથાગ પરિશ્રમ સાથે તેનો સંઘર્ષ પણ ખૂબ રહ્યો છે. રિયાના માતા પિતા મૂકબધિર છે. જ્યારે દીકરીનું પરિણામ આવ્યું તો તેના માતાપિતાની ખુશીઓનો પાર ન રહ્યો. મૂકબધિર માતાપિતાએ ઈશારામાં દીકરીની સફળતાને બિરદાવી હતી. રિયાનો સંઘર્ષ ઓછો ન હતો. જ્યાં અન્ય બાળકો સ્કૂલ વાનમાં શાળાએ જાય છે, ત્યાં નરોડા વિસ્તારમાં રહેતી રીયા શાહીબાગમા આવેલી તેની શાળાએ નરોડાથી રોજ AMTS મા મુસાફરી કરીને શાળાએ જતી હતી.
Struggle સફળતા સંઘર્ષ Important News બોર્ડની પરીક્ષા Gandhinagar News Board Exams Board Exams 2024 Board Exam Result ધોરણ 12 બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી ધોરણ 10-12 પરીક્ષા ધોરણ 10-12 મુદ્દે નિર્ણય ગુજરાતી ન્યૂઝ Gujarati News બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર બોર્ડ પરીક્ષા સમાચાર બોર્ડની પરીક્ષાનું પરિણામ સામાન્ય પ્રવાહ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ગુજરાત શિક્ષણના સમાચાર Gujarat Education 10Th 12Th Board Exam Gujarat Latest News Board Exam Result Gujarat Board Class 10Th And 12Th Result 2024 ધો. 12નું પરિણામ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહે ધોરણ-10નું પરિણામ 10Th Exam Results 10Th Results
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
પીએમ મોદીની સભા પહેલા રાજપૂતો તલવાર મ્યાનમાં મૂકશે? કાયદો હાથમાં ન લેવા કરી અપીલRupala Controversy : આંદોલનને કોઈ અવળા પાટે ચડાવશે તેવી ક્ષત્રિયોને બીક, જામનગરમાં PM મોદીના કાર્યક્રમને હિતશત્રુઓ બદનામ કરે તેવા એંધાણથી રાજપૂતોએ શાંતિ જાળવવાની અપીલ કરી
और पढो »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
और पढो »
Keyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે Apps, Xiaomi-Samsung હોય તો સાચવજોKeyboard password hacking: તમને જાણીને નવાઈ લાગશે પણ હેકિંગ અંગે દરરોજ નવા સમાચાર તમે સાંભળતા હશો. આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે, જેમાં સેમસંગ, Xiaomi, Oppo અને Vivo જેવી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ પર હેકિંગનો મામલો સામે આવ્યો છે.
और पढो »
મે માં આવી રહી છે આ ધમાકેદાર ફિલ્મો, અત્યારથી કરી લેજો રજાનું પ્લાનિંગMay 2024 Upcoming Movies: મે મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો રહેવાનો છે. કારણકે, એક તરફ વેકેશનની સિઝન અને બીજી બાજુ ફિલ્મોનું લોચિંગ. આ મહિને બોલીવુડ અને હોલીવુડની શાનદાર ફિલ્મો આવી રહી છે. જુઓ લીસ્ટ...
और पढो »