Mahalakshmi Yog in Kark Rashi: વૈદિક શાસ્ત્રમાં ચંદ્રમાને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે. તે એકમાત્ર એવો ગ્રહ છે, જે સૌથી ઝડપી ગતિથી ચાલે છે. તે લગભગ અઢી દિવસમાં રાશિ બદલી નાખે છે. આ ગોચરના કારણે ચંદ્રમાને જલ્દી જલ્દી બીજા ગ્રહોની સાથે યુતિ બનાવવી પડે છે.
Chandrama in Kark Rashi: શાંતિ-સ્થિરતા અને આધ્યત્મિકના કારક ચંદ્રમા બુધવાર એટલે કે 20 નવેમ્બરે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યાં તેમની મંગળ ગ્રહ સાથે જોડી બનશે, જેનાથી મહાલક્ષ્મી યોગ બનશે.
વૈદિક શાસ્ત્રમાં ચંદ્રમાને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે. તે એકમાત્ર એવો ગ્રહ છે, જે સૌથી ઝડપી ગતિથી ચાલે છે. તે લગભગ અઢી દિવસમાં રાશિ બદલી નાખે છે. આ ગોચરના કારણે ચંદ્રમાને જલ્દી જલ્દી બીજા ગ્રહોની સાથે યુતિ બનાવવી પડે છે. આ યુતિના કારણે ઘણી વખત શુભ તો ઘણી વખત અશુભ યોગોનું નિર્માણ થાય છે. આ નવેમ્બર મહીનાની વાત કરીએ તો ચંદ્રમ કાલે એટલે કે 20 નવેમ્બરે કર્ક કાશિમાં ગોચર કરનાર છે. આ રાશિમાં પહેલાથી જ મંગળ ગ્રહ પોતાની ચોકી લગાવીને બેઠો છે.
ટ્રિક પંચાંગનું માનીએ તો ચંદ્રમા 20 નવેમ્બરે સવારે 8.46 વાગે કર્ક રાશિમાં પ્રવેશ કરી લેશે. તે 22 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે. ત્યાં સુધી તેમના અને મંગળ ગ્રહની યુતિથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેનાથી જાતકોના માન સમ્માનમાં વૃદ્ધિ અને બિઝનેસમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે.આ રાશિના લોકો પોતાની મહેનતથી જીવનના દરેક ક્ષેત્રનમાં આગળ વધશે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરમાં પૈસાની આવક વધશે. વ્યાપારમાં તમે સારો નફો કમાઈ શકો છો. તમે જે લક્ષ્યાંક નક્કી કરી રાખ્યો છે, તેણે મેળવવામાં તમે સફળ રહેશો.
Mahalakshmi Rajyogવર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!ધડામ કરતા ઘટ્યા iPhone 15ના ભાવ, આ ફોન પર મળી રહ્યું છે છપ્પનફાડ ડિસ્કાઉન્ટTaarak Mehta Ka Ooltah Chashmahhatkoti temple mystery of chained kalashઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોરWinter Tips
Mahalakshmi Rajyog In Kundli Mahalakshmirajyog In Horoscope Mahalakshmi Rajyog Kya He Mahalakshmi Rajyog મહાલક્ષ્મી રાજયોગ મહાલક્ષ્મી રાજયોગની અસર મંગળ ગોચર ચંદ્ર ગોચર Mahalakshmi Rajyog Chandrama In Kark Rashi Mahalakshmi Yog In Kark Rashi Mahalakshmi Rajyoga Moon In Cancer Moon-Mars Conjunction Mahalakshmi Rajyoga In Cancer Moon Transit November 2024 મહાલક્ષ્મી રાજયોગ કર્કમાં ચંદ્ર ચંદ્ર-મંગળનો સંયોગ કર્કમાં મહાલક્ષ્મી રાજયોગ ચંદ્ર સંક્રમણ નવેમ્બર 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
और पढो »
Weekly Horoscope 18 to 24 November 2024: 12 રાશિઓ માટે કેવું હશે નવું સપ્તાહ ? વાંચો મેષથી મીન રાશિ સુધીનું સાપ્તાહિક રાશિફળSaptahik Rashifal 18 to 24 November 2024: 18 નવેમ્બર થી શરૂ થતા સપ્તાહમાં ચંદ્ર મિથુન રાશિમાં હશે. આ સપ્તાહમાં શનિ માર્ગી થઈ ચૂક્યા છે અને સૂર્ય એ પણ રાશિ પરિવર્તન કર્યું છે. આ સપ્તાહ કેટલીક રાશિના લોકો માટે શ્રેષ્ઠ હશે તો કેટલીક રાશિને મિશ્ર પરિણામ મળશે.
और पढो »
Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »
આજથી 30 દિવસ સુધી આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, બધુ મંગળ જ મંગળ થશે, તિજોરીઓ ખૂટી પડશે!જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારે પ્રત્યેક ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે તે જ રીતે નિશ્ચિત સમયગાળા બાદ કેટલાક ગ્રહો માર્ગી અને વક્રી પણ થતા હોય છે. જ્યારે કોઈ ગ્રહ ઉલ્ટી ચાલ ચલે તો તેને વક્રી કહે છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે.
और पढो »
Weekly Horoscope: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 11 To 17 November: નવેમ્બર મહિનાના આ સપ્તાહમાં શનિદેવનો પ્રભાવ સૌથી વધારે રહેશે. આ સપ્તાહમાં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં માર્ગી થશે. જેના કારણે તેના શુભપ્રભાવમાં વૃદ્ધિ થશે અને બધી જ રાશિઓનું આર્થિક સંકટ દૂર થવા લાગશે. આ સપ્તાહમાં શનિદેવની કૃપાથી કેટલીક રાશિના લોકોની કમાણી વધશે.
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »