Rent Agreement: આજકાલ રેન્ટ પર મકાન કે ફલેટ આપીને લોકો કમાણી કરી રહ્યાં છે. શું તમે જાણો છોકે, શા માટે મકાન રેન્ટ એગ્રીમેન્ટ એટેલે કે, ભાડા કરાર 11 મહિના માટે નો જ હોય છે? ના જાણતા હોય તો તુરંત જાણી લેજો આ નિયમ...
daily horoscope
દૈનિક રાશિફળ 16 ઓગસ્ટ: કુંભ રાશિને આજે ભાગ્યનો સાથ મળશે, તુલા રાશિની ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળAhmedabadતમે મકાન કે દુકાન કોઈને ભાડે આપો અને આ નહીં કરો તો કોઈક બથાઈ પડશે તમારી મિલકત. તેથી તમારે આ નિયમો જાણી લેવાની જરૂર છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરનું ઘર લઈ શકતો નથી. મકાનોના વધતા જતા ભાવ અને બેન્કના વ્યાજદરમાં વધારો એ લોકોના ઘરનાં ઘરનાં સપનાંને બ્રેક મારી રહ્યાં છે.
તમે પણ શહેરમાં જાઓ અને ભાડા પર મકાન લેશો તો તમારે ભાડા કરાર કરવો પડે છે. ભાડાના કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી પ્રકારની માહિતી હોય છે. ભાડા કરાર હંમેશા 11 મહિના માટે જ કરવામાં આવે છે. જો તમે ક્યારેય ભાડાના મકાનમાં રહ્યા હો અથવા હજુ પણ રહેતા હો તો તમારા માટે જાણવું જરૂરી છે કે શા માટે ભાડા કરાર ફક્ત 11 મહિના માટે કરવામાં આવે છે. હવે આવું કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે? ચાલો સમજીએ.
House Rent Rules Police Verification Rent Agreement Shop મકાન દુકાન ભાડુઆત માલિક ભાડે નિયમો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાનની આગાહી: હવે આ 2 મહિના ભારે પડશે, એટલો વરસાદ પડશે...બધુ ખેદાન મેદાન કરી નાખશે!Monsoon Predictions: ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે. હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં પડનારો ભારે વરસાદ અનેક પ્રકારની મુશ્કેલીઓ નોતરી શકે છે.
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે.
और पढो »
હોમ લોન લેનારા આ ભૂલ ના કરતા, 20 વર્ષની જગ્યાએ 33 વર્ષ માટે ચૂકવવી પડશે EMI!Home Loan : હોમ લોન લઈને નિશ્ચિંત થઈ જનારા લોકોએ આ માહિતી પણ જાણી લેવી જરૂરી છે, મોટાભાગના લોકો હોમ લોન લીધા પછી ઘણીવાર ભૂલ કરે છે, જેના કારણે તેમને લોન ચૂકવતાં ચૂકવતાં 25થી 30 વર્ષ લાગે છે
और पढो »
આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદWeather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »