મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા

Maharashtra Elections Result समाचार

મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
Maharashtra Assembly Election Results 2024Maharashtra Vidhansabha ChunavMaharashtra Chunav Result
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Maharashtra Chunav Results: આવતીકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. બધાની નજર મહારાષ્ટ્ર પર છે. આ ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ટક્કર હતી. હવે ચૂંટણી પરિણામ બાદ સ્પષ્ટ થશે કે રાજ્યમાં આગામી સકરાર કોની બનશે.

વરસાદ-વાવાઝોડું નહીં! ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે 'અંબાલાલ કાકા'નો ખતરનાક વરતારો! આવશે મોટી મુસીબત44 વર્ષની અભિનેત્રીએ 2 વખત જીત્યો નેશનલ એવોર્ડ, લગ્ન પહેલા થઈ ગઈ હતી ગર્ભવતી, બાદમાં થયા છૂટાછેડા!2025માં ગુરૂ-મંગળની વક્રી ચાલ, આ જાતકોની વધશે મુશ્કેલી, ધન-સંપત્તિ અને સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર!મહારાષ્ટ્રમાં નવી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે... આવતીકાલે મતની ગણતરી કરવામાં આવશે... જેના પછી નવી સરકાર કોની બનશે તે સ્પષ્ટ થઈ જશે... પરંતુ તેની પહેલાં દાવેદારીનો સિલસિલો શરૂ થઈ ગયો છે...

હવે સૌથી મોટો સવાલ એ છે કે મહાવિકાસ અઘાડીની ગાડી સંતુલિત રહેશે?... પરિણામ પક્ષમાં આવશે તો શું થશે?... કેમ કે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ રોકવા માટે ગઠબંધને તૈયારી શરૂ કરી દીધી છે... નાના પટોલે અને સંજય રાઉત દમ સાથે કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનશે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra Assembly Election Results 2024 Maharashtra Vidhansabha Chunav Maharashtra Chunav Result Mahayuti Vs Maha Vikas Aghadi Maharashtra Exit Polls મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maharashtra Exit Polls Result 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામMaharashtra Exit Polls Result 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામMaharashtra Election Exit Poll Results 2024: મહારાષ્ટ્રમાં તમામ 288 વિધાનસભા સીટો પર મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. આ પોલના પરિણામથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યમાં કોની સરકાર બનશે.
और पढो »

મહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર પેંચ ફસાયો, VIP નોમિનેશન થયું, બાકી સીટ પર ટેન્શનમહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર પેંચ ફસાયો, VIP નોમિનેશન થયું, બાકી સીટ પર ટેન્શનમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે ઉમેદવારી નોંધાવવાની ગણતરીની કલાકો બાકી છે. ચૂંટણી લડી રહેલા બંને ગઠબંધનો વચ્ચે કેટલીક સીટો પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તેવામાં જાણો શું છે મહારાષ્ટ્રના રાજકારણનું ગણિત?
और पढो »

મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી પર પથ્થરમારો, અનિલ દેશમુખ ઘાયલ, ગાડીનો કાચ થયો ચકનાચૂરમહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી પર પથ્થરમારો, અનિલ દેશમુખ ઘાયલ, ગાડીનો કાચ થયો ચકનાચૂરAttack on Anil Deshmukh: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી પર હુમલાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક લોકોએ નાગપુર નજીક તેમના વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં અનિલ દેશમુખ ઘાયલ થયા છે અને તેમની કારનો કાચ પણ તૂટી ગયો છે.
और पढो »

સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના મહાવિકાસ આઘાડી પર પ્રહારસુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના મહાવિકાસ આઘાડી પર પ્રહારMaharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં પૂર્વ પોલીસ અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ રાજકારણ ગરમાયું છે. હવે આ મુદ્દે ભાજપે મહાવિકાસ આઘાડી પર પ્રહારો કર્યા છે. ભાજપે પૂછ્યું કે, સુપ્રિયા સુલેએ સામે આવવું જોઈએ અને આરોપો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિવાળી પર આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટસૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિવાળી પર આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટPM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.... ₹705 કરોડના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે...
और पढो »



Render Time: 2025-02-14 03:11:37