Petrol-Diesel Price Today: તેલ કંપનીઓ દ્વારા નવા મહિનાની શરૂઆતમાં જ બદલી નાંખવામાં આવ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો કેટલો ફેરફાર...
હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીદૈનિક રાશિફળ 1 સપ્ટેમ્બર: આજે કર્ક રાશિની સંપત્તિ વધશે, મિથુન રાશિ પૈસાના વ્યવહારમાં સાવચેત રહે, વાંચો આજનું રાશિફળશ્રી કૃષ્ણના સૌથી મોટા ભક્ત... હિન્દુમાં જન્મ થયો, પછી મુસ્લિમ બની, આજે આ સુપરસ્ટાર હીરોઈન છે 142 કરોડ રૂપિયાની માલકિન Petrol - Diesel Price Update: મહિનો બદલાતા જ બદલાઈ ગયો પેટ્રોલ - ડીઝલ નો ભાવ . ઓઈલ કંપની દ્વારા પેટ્રોલ - ડીઝલ ની કિંમત ોમાં કરવામાં આવ્યો ફેરફાર.
ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. તેલ કંપનીઓએ આજે એટલેકે, 01 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જોકે, 31 ઓગસ્ટ 2024ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના જે ભાવ હતા આજે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ એજ ભાવ યથાવત રખાય છે. સામાન્ય લોકો હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે.
કેન્દ્રીય ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળે તેવું લાગતું નથી. જોકે, થોડા મહિના પહેલા ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે, કેટલાક રાજ્યોમાં ટેક્સમાં વધારો અને ઘટાડાને કારણે દેશના ઘણા મોટા શહેરોમાં તેલના ભાવમાં થોડો તફાવત જોવા મળ્યો છે. ચાલો જોઈએ કે 1 સપ્ટેમ્બરે તમારા શહેરમાં તેલના ભાવ શું છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
Demand Supply Crude Oil Rate Today Import Export Indian Oil Bpcl Omcs Business Sector Petrol Diesel Oil Sector Oil Companies Union Budget 2024 Petrol Diesel Price Today પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત ક્રૂડ ઓઈલ યુએસ માર્કેટ સ્ટોક માર્કેટ શેર માર્કેટ શેર બજાર બિઝનેસ ન્યૂઝ ઓઈલ માર્કેટિંગ કંપની વેબસાઈટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
Petrol Diesel Prices: મંગળવારે ખૂલતા બજારે બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે લેટેસ્ટ કિંમતGujarat Petrol Price Today : દરરોજ સવારે યુપીમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ઓઈલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને જાહેર કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ગુજરાતના કયા શહેરમાં તેલની કિંમતો જાહેર કરવામાં આવી?
और पढो »
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
और पढो »
શું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »
Petrol-Diesel Price: ઓગસ્ટની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલમાં મોટો ધડાકો! જાણો કેટલો વધ્યો ભાવPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. તેથી જ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે.
और पढो »
Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »