મોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
મોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ' ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.Mahira Sharmaઅમેરિકાવાપરીને ગ્રીન ટી બેગ ફેંકી દેવાની ભૂલ કરશો નહી, આ રીતે કરી શકો છો રિયૂઝ!
જો તમે એક મહિલા છો અને નજીકના ભવિષ્યમાં તમારી જમા રકમનું રોકાણ કરી ગેરેન્ટેડ રિટર્ન ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં મોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી જેને 'મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ' ના નામથી ઓળખવામાં આવે છે. આ એક ઓછા ગાળાની રોકાણ સ્કીમ છે, જેમાં કોઈપણ મહિલા રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં ગ્રાહકોને 7.50 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર લાભો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર વ્યાજ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર પરિપક્વતા Mahila Samman Saving Certificate Mahila Samman Saving Certificate Benefits Mahila Samman Saving Certificate Interest Mahila Samman Saving Certificate Maturity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજપોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે.
और पढो »
ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીLoksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
और पढो »