મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
મહેસાણા શહેરની બાજુનું જ ગામ છે લાખવડ જ્યાં વડ વૃક્ષો મન મોહી લે તેવા છે અને આ વડ વૃક્ષોની હરિયાળી વચ્ચે આવેલી છે લાખવડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા.જ્યાં આજે વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોમાં તેમજ દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રસંશનીય બનેલી છે.
શિક્ષક સંગીતાબેન રાવલ દ્વારા આ ગણવેશ એકત્ર કરીને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે ત્યારબાદ શાળાના જરૂરિયાત મંદ બાળકોનો શાંત કોઈ જાણે નહિ તેમ સર્વે કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ બાળકને ઓળખ જાહેર ન થાય એ રીતે ગણવેશ આપવામાં આવે છે. જે સત્રના પ્રારંભે જરૂરિયાત મંદ બાળકોને આપવામાં આવે છે.
Gujarati News Mehsana Lakhvad Unique Project Lakhwad's School Vastram Project Initiated Teacher Fruition
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરત પાણીદાર બનશે! સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે તેવો જોરદાર પ્રોજેક્ટ તૈયારTapi River Project : સુરતના તાપીના પાણીની દરિયામાં જતા અટકાવવા માટે પાલિકા દ્વારા તાપી નદી ઉપર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ બનાવવામાં આવનાર છે, આ પ્રોજેક્ટ બાદ સુરત પાણીદાર બનશે
और पढो »
ગુજરાતના આ રસ્તા પર ધીમી ચલાવજો ગાડી! સ્પીડ વધી તો જેલમાં જવાનો વારો આવશેSpeed Monitoring System Launched In Sasan : ગીર સાસણમાં સ્પીડ મોનિટરિંગ સિસ્ટમનો પ્રયોગ શરૂ, સાસણ ગીર નજીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓને વાહન અકસ્માતથી બચાવવા સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લગાવાઈ, જે વાહનોની સ્પીડને કન્ટ્રોલમાં રાખશે
और पढो »
મોડે મોડે, પણ BCCI એ આખરે સુધારી પોતાની એક ભૂલ, જય શાહે કર્યો મોટો વાયદોTeam India Jay Shah IPL 2025 World Test Championship finals: બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ)ના સચિવ જય શાહે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલની વચ્ચે અંતર રાખવાનો વાદો કર્યો છે
और पढो »
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ૩ હજાર રોજગારી ઉભી થશે! CM ભૂપેન્દ્ર દાદાનો મહત્વપૂર્ણ નિર્ણય800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેએ ત્રણ વીજ મથકોમાં આપી મંજૂરી. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં આપી મંજૂરી. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં આપી મંજૂરી.
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડેGujarat Government Big Announcement : સરકાર વિનામૂલ્યે કરાવી આપશે કોકલિયર ઇમ્પ્લાન્ટ, અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો
और पढो »