Happy Teachers Day: આજે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ. આજના દિવસે એક એવા શિક્ષકને યાદ કરીએ જે સ્લમ વિસ્તારની દીકરીઓને ભણાવે છે આત્મરક્ષાનો પાઠ. એક દિકરી બીજી 100થી વધુ ગરીબ દિકરીઓને બનાવી રહી છે સક્ષમ.
ganesh Chaturthi 2024
મારી સાથે જે ઘટના બની છે ત્યારબાદ હવે દરેક દીકરીઓને સેલફ ડિફેન્સ શીખવી રહી છું.. આ વાક્ય એક અનાથ દીકરીના છે. શિક્ષણ આપનાર તો ગુરુ કહેવાય છે પરંતુ આજ ના યુગમાં છેડતી તેમજ રેપ જેવી ઘટનાઓ દીકરીઓ સાથે બનતા અટકાવવા માટે 100 થી વધુ દીકરીઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપી તેમની ગુરુ માતા બની છે.
Happy Teachers Day Self Deffence Education સુરત સેલ્ફ ડિફેન્સ શિક્ષક દિવસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »
સોની વેપારીઓ જેને ધંધામાં લકી માને છે તે પ્રતિબંધિત ઈન્દ્રજાળ છોડ સાથે વેપારી પકડાયોMiracle Indrajal Plant : દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1 માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ભાવનગરથી એક ઝડપાયો
और पढो »
સુરતમાં PIની લુખ્ખી દાદાગીરી! વકીલને લાત મારતી ઘટના CCTVમાં કેદ, લગાવ્યો એવો આરોપ કે...સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ વકીલ મંડળ એસોસિએશન દ્વારા ડીંડોલી પીઆઈ વકીલને લાત મારતો વીડિયો વાઈરલ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદન અપાયું છે. ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે ઓફિસથી ઘરે જઇ રહેલાં વકીલ હિરેન નાઈ સાથે ડિંડોલી PI એચ.જે.સોલંકી સાથે માથાકુટ થઈ હતી.
और पढो »
મહારાષ્ટ્રના બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મના વિરોધમાં હિંસક દેખાવ, ટોળાએ લોકલ ટ્રેન રોકીને રેલવે સ્ટેશન લીધુ બાનમાં...મહારાષ્ટ્રના બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મના વિરોધમાં હિંસક દેખાવ, ટોળાએ લોકલ ટ્રેન રોકીને રેલવે સ્ટેશન લીધુ બાનમાં...
और पढो »
KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોRinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025 ઓક્શનની તૈયારી શરૂ કરી છે. ખેલાડીઓના રિટેન્શન મુદ્દે ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક પણ કરી હતી.
और पढो »
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતમાં આવશે મોટા ફેરફાર, તો બદલાઈ જશે ગુજરાતની રાજનીતિGujarat Local self government elections : આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે
और पढो »