Tax For Development for Nation: નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફતને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
મારો ટેક્સ દેશની પ્રગતિ માટે છે, મફત માં વહેંચવા માટે નહીં: સોશિયલ મીડિયા પર કેમ વેગ પકડી રહ્યો છે આ ટ્રેન્ડ?નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફત ને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
સરકાર ચલાવવાની જવાબદારી સંભાળતા પક્ષકારોની મહત્વની જવાબદારી છે કે તેઓ કરદાતાઓના પૈસા દેશના વિકાસ માટે રોકે તેને મફતમાં વહેંચવા માટે ખર્ચ ન કરે. ભારતીય જનતા પાર્ટી એ લોકસભા ચૂંટણી પહેલા તેના 'સંકલ્પ-પત્ર'માં મફત અનાજ યોજનાથી લઈને મફત વીજળી યોજના સુધીના ઘણા વચનો આપ્યા હતા.વર્તમાન લોકસભાની સૌથી મોટી પાર્ટી ભાજપે તેના સંકલ્પ પત્ર માં ઘણી મોટી જાહેરાતો કરી છે, જેમાં મફત યોજનાઓનો પણ સમાવેશ થાય છે. ભાજપે આગામી 5 વર્ષ સુધી મફત રાશન યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
હકીકતમાં, જ્યારે પણ આપણે સામાજિક સુરક્ષા વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે તેની તુલના વિકસિત દેશો સાથે કરીએ છીએ, જ્યારે આપણે ભારતમાં કરદાતાઓની સંખ્યા જોઈએ તો, આ સંખ્યા લગભગ 1 ટકા છે. જ્યારે વિકસિત દેશોમાં તે 40 ટકા અથવા તેનાથી પણ વધુ છે.ગ્લોબલ ટેક્સપેયર્સ ટ્રસ્ટના ચેરમેન મનીષ ખેમકા કહે છે કે, દર વખતની જેમ આ લોકસભા ચૂંટણીમાં પણ સ્પષ્ટ છે કે ફ્રીબીઝ હવે રાષ્ટ્રીય રોગ અથવા મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. લોકશાહીનો આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે જેને તાત્કાલિક રોકવાની જરૂર છે.
મનીષ ખેમકા કેટલીક મફત ચૂંટણીની જાહેરાતનો ઉલ્લેખ કરતા કહે છે કે, અમે યુપીમાં યુવાનોને બેરોજગારી ભથ્થું અને મફત લેપટોપના વચન પર સરકાર બનતી જોઈ છે. તમિલનાડુમાં ફ્રીબીઝથી હતાશ થઈને, મદ્રાસ હાઈકોર્ટે એપ્રિલ 2021માં ત્યાંના નેતાઓ અને મતદારો પર આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે"મફતની વસ્તુઓએ તમિલનાડુના લોકોને નકામા બનાવી દીધા છે".
Nda Government Business News Income Tax Free Government Scheme Tax Payers Food Subsiy Pm Kisan Tax Collection Budget મોદી સરકાર ટેક્સ કરદાતા બજેટ મફત ફૂડ સબસીડી પ્રધાનમંત્રી એનડીએ સરકાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
બોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમKriti Sanon Photos: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન તેની સ્ટાઈલ અને એક્ટિંગને કારણે ઘણી વખત લાઈમલાઈટનો હિસ્સો રહે છે. તાજેતરમાં જ કૃતિ સેનને પણ પોતાની સ્ટાઈલનો એવો જાદુ બતાવ્યો છે કે ચાહકો તેના વખાણ કરતાં ક્યારેય થાકશે નહીં. આવો, કૃતિ સેનનના નવા લૂકની નવી તસવીરો અહીં જોઈએ...
और पढो »
ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »