Mahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ 'મહાલક્ષ્મી યોગ', આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રને માતા, મન, મનોબળ, રચનાત્મકતા વગેરેનો કારક માનવામાં આવે છે. ચંદ્રમાં એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિથી ચાલે છે. તે એક રાશિમાં આશરે અઢી દિવસ સુધી રહે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થાય છે, જેનાથી ઘણા રાજયોગનું નિર્માણ થાય છે. તેવામાં જ્યારે ચંદ્ર અને મંગળ બંને ગ્રહ એક સાથે એક રાશિમાં આવે છે તો મહાલક્ષ્મી યોગ બને છે. આ યોગને ખુબ શુભ માનવામાં આવે છે. આ યોગ બનવાથી કેટલાક જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે.
Mangal Gochar 2024 In Mithin Mangal Gochar Mithun Mars Transit In Gemini Magal Gochar In Gemini Chandra Gochar 2024 Mangal Chandra Yuti 2024 Mangal Chandra Yuti Mahalaxmi Yog Mahalakshmi Yog Mahalakshmi Yog Kaise Bnta Hai Mahalakshmi Yog Benefits Mahalakshmi Yog In Kundli Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »
1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
16 ઓગસ્ટે ગ્રહોના રાજા બનાવશે 2 દુર્લભ રાજયોગ, આ 5 રાશિવાળાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!વૈદિક પંચાંગ મુજબ ધનના દાતા શુક્ર 16 ઓગસ્ટના રોજ સાંજે 7.53 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2024 સુધી આ જ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં બુધ અને શુક્ર પહેલેથી જ છે. સૂર્ય સાથે આ ગ્રહોના સંયોગથી 2 દુર્લભ રાજયોગ બનવાના છે. સૂર્ય-બુધની યુતિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે.
और पढो »
500 વર્ષ બાદ 5 દુર્લભ યોગનો સંયોગ, આ 3 રાશિવાળાને થશે જબરદસ્ત આકસ્મિક ધનલાભ, ભાગ્યના જોરે સુખ-સંપત્તિ વધશેઆવામાં આ રાજયોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને આકસ્મિક ધનલાભના યોગ અને પ્રગતિના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
और पढो »
Raksha Bandhan 2024: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ, આ રાશિવાળા ભાઈ-બહેનને થશે જબરદસ્ત લાભRaksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે શિવજીનો પ્રિય સોમવાર આવી રહ્યો છે. આ સિવાય રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઘનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગ બની રહ્યા છે. રક્ષાબંધનના આ શુભ યોગનો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે.
और पढो »
Surya-Ketu Yuti: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી, લાખોમાં રમશે આ રાશિઓSurya-Ketu Yuti: 18 વર્ષ પછી સુર્ય અને કેતુના ગોચરથી ગ્રહણ યોગનું નિર્માણ થવાનું છે. આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ રાશિચક્રની 4 રાશિઓ માટે આ યોગ લાભકારી સાબિત થશે. આ યોગ સર્જાતા 4 રાશિના લોકોને જે લાભ થશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
और पढो »