મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિ

World No 1 Richest Beggar? समाचार

મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિ
Who Is Richest BeggarMonthly Income Of Bharat Jain?Who Is Bharat Jain
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

ભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.

મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિ

જ્યારે આપણે ભિખારીઓ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે અત્યંત ગરીબીમાં જીવતા વ્યક્તિનું ચિત્ર કરીએ છીએ, જે રોજેરોજ પૂરા કરવા માટે સંઘર્ષ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક ભિખારી છે જેની સંપત્તિ કરોડોમાં છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. એટલે કે આ ભિખારીએ સંપત્તિના મામલામાં ઘણા શિક્ષિત કોર્પોરેટ પ્રોફેશનલ્સને પણ પાછળ છોડી દીધા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Who Is Richest Beggar Monthly Income Of Bharat Jain? Who Is Bharat Jain Bharat Jain Beggar Bharat Jain Beggar House Bharat Jain Beggar Family Richest Beggar In World World A Beggar Named Bharat Jain The Richest Beggar In Beggar Flat In Mumbai Beggar Richest Beggar Richest Beggar In India Richest Beggar In The World Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપા1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »

ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »

ગુજરાતમાં કમરતોડ મોંઘવારી! જે વસ્તુ 100 રૂપિયામાં મળતી, તે માટે 105 રૂપિયા અને 18 પૈસા વધુ ખર્ચવા પડે છેગુજરાતમાં કમરતોડ મોંઘવારી! જે વસ્તુ 100 રૂપિયામાં મળતી, તે માટે 105 રૂપિયા અને 18 પૈસા વધુ ખર્ચવા પડે છેinflation in india : ઓરિસ્સા રાજ્ય મોંઘવારીના દરમાં સૌથી આગળ છે, ત્યારે ગુજરાતમા ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારી 5.49 ટકા અને ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી 4.93 ટકા છે
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »



Render Time: 2025-02-15 15:54:02