Ambalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
daily horoscopeGurucharan SinghGold-Silver Rateદેશમાં ગરમી એ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અનેક જગ્યાએ એપ્રિલ મહિનામાં જ ગરમી નો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવે તો સ્થિતિ એવી છે કે, ઠંડા પ્રદેશો પણ ગરમી માં શેકાઈ રહ્યાં છે. તો પછી ગુજરાત જેવા સૂકા પ્રદેશનુ શું કહેવું. હવેના દિવસોમાં રાજ્યમાં ગરમી નું પ્રમાણ વધશે. ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે.
એપ્રિલ મહિનામાં દેશમાં ગરમીએ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવાર સૌથી ગરમ દિવસ રહ્યો. 1921 બાદ પહેલીવાર આટલી ભીષણ ગરમી અનુભવાઈ હતી. આકરો તાપ અને લૂથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. દેશના હિલ સ્ટેશનમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અનેક ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે. મે મહિનામાં પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે.આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે.
જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમીGujarat Heat Wave Alert : હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી: આજથી ગુજરાતની ધરતી જ્વાળામુખીને જેમ તપશે, તો સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો, હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડવાનું એલર્ટ જાહેર...
और पढो »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશેઅંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે.
और पढो »
ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!ગુજરાતમાં આવનાર ચોમાસું કેવું રહેશે? તેને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં 106 ટકા વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ થશે.
और पढो »
ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!Gujarat Weather 2024: રાજ્યમાં હાલ ઉનાળો ચરમ પર છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી રાહત મેળવવાના નુસખા અપનાવી રહ્યા છે પરંતુ, આ બધા વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જી હાં, રાજ્યના તમામ ઝોનમાં શુક્રવારે કમોસમી વરસાદ વરસ્યો છે.
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »