મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલો

Arvind Kejriwal समाचार

મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલો
Bhagwant MannLok Sabha Elections 2024 DateAAP Attack
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Delhi Lok Sabha Election: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.

આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ અને PM મોદી પર સૌથી મોટો હુમલો કર્યો હતો.

કેજરીવાલે એમ પણ કહ્યું, 'હું માનું છું કે એમની 230 સીટો આવી રહી છે, ભારતમાં ગઠબંધન સરકાર બનશે અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. તેઓ ઈન્ડિયા ગઠબંધનને પૂછે છે કે તમારો પીએમ કોણ બનશે? હું પૂછું છું કે ભાજપના પીએમ કોણ હશે? આવતા વર્ષે મોદીજી 75 વર્ષના થવા જઈ રહ્યા છે. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જો તેઓ પીએમ બનશે તો પ્રથમ બે મહિનામાં તેઓ યોગી આદિત્યનાથને નિપટાવી દેશે.

જો ભાજપની સરકાર બનશે તો અમિત શાહને પીએમ બનાવવામાં આવશે. જેઓ વોટ આપવા જઈ રહ્યા છે તેઓ એમ વિચારીને જાઓ કે તેઓ મોદીજીને નહીં પણ અમિત શાહને વોટ આપી રહ્યા છે. દેશની જનતાએ સરમુખત્યારશાહીને ઉખાડી નાખી છે, આજે એક સરમુખત્યાર આ દેશમાંથી લોકશાહીને ખતમ કરવા માંગે છે. હું 140 કરોડ લોકો પાસે ભીખ માંગવા આવ્યો છું, મારા દેશને બચાવો, આ તાનાશાહીથી બચાવી લો.બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...

જનતાનું અભિવાદન અને આભાર માન્યા બાદ કેજરીવાલે પોતાની વાત આગળ વધારતાં જણાવ્યું હતું કે, 'તેઓ પૂછે છે કે અરવિંદ કેજરીવાલે રાજીનામું કેમ ન આપ્યું? જ્યારે હું પહેલીવાર સીએમ બન્યો ત્યારે મેં 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું. મને પદનો કોઈ લોભ નથી. આટલી જંગી બહુમતીથી જીત્યા પછી તેઓ જાણે છે કે જો તેઓ તેમને હરાવી નહીં શકે તો તેઓ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવી દેશે અને કેજરીવાલે રાજીનામું આપવું પડશે. અમે તેમની જાળમાં ફસાવાના નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhagwant Mann Lok Sabha Elections 2024 Date AAP Attack Delhi Lok Sabha Chunav Punjab Lok Sabha Chunav AAP PC BJP Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »

ગૃહમંત્રીનું સરવૈયું : અમિત શાહ આટલા કરોડની સંપત્તિના માલિક, 42 લાખના દેવા સાથે શાહ સામે આટલા કેસગૃહમંત્રીનું સરવૈયું : અમિત શાહ આટલા કરોડની સંપત્તિના માલિક, 42 લાખના દેવા સાથે શાહ સામે આટલા કેસAmit Shah Net Worth: અમિત શાહે ચૂંટણી એફિડેવિટમાં કુલ 43.21 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં 20.34 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 16.32 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે
और पढो »

RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરRCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
और पढो »

ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »

મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભમોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભModi Factor in Loksabha Election 2024: શું આ વખતે પણ ચાલશે વર્ષ 2014 અને 2019ની જેમ મોદીનો જાદુ? લોકસભા ચૂંટણીમાં આ વખતે જો મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપની સ્થિતિ શું થશે? જાણો આંકડાઓ સાથે વાસ્તવિક સ્થિતિનો ચિતાર...
और पढो »

ગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથીગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથીModi Magic : વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વડોદરાથી બમ્પર જીત મેળવી હતી, વર્ષ 1998 થી આ બેઠક સતત ભાજપ પાસે જ રહી છે, ગત લોકસભા ચૂંટણીમાં રંજન ભટ્ટે અહી બમ્પર જીત મેળવી હતી, તેઓએ કોંગ્રેસના પ્રશાંત પટેલને હરાવ્યા હતા
और पढो »



Render Time: 2025-02-19 04:46:56