કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી...
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. દશેરા બાદ બનશે એવો જબરદસ્ત યોગ...
દિલ્હીમાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની એક બેઠક યોજાઈ જેમાં અનેક મહત્વકાંક્ષી યોજનાઓને કેબિનેટની મંજૂરી મળી છે. બેઠકમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓની આપૂર્તિ ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ કેબિનેટે સરહદી રાજ્યોના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે.
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
Ashwini Vaishnaw Pradhan Mantri Garib Kalyan Yojana PMGKAY Welfare Schemes Poor India News Gujarati News અશ્વિની વૈષ્ણવ કેબિનેટ બેઠક Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
और पढो »
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતોGujarat Police Recruitment: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
और पढो »
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણયGujarat Government Big Decision : કચ્છ જિલ્લાના ચાડવા રખાલમાં રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે કેરેકલ-હેણોતરો બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ
और पढो »
ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધEco-sensitive zones for Asiatic Lions Protection, ઝી બ્યુરો/જૂનાગઢ: ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનના સંરક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આસપાસના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
और पढो »
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »
ગ્રે માર્કેટમાં ધૂમ, અત્યારથી 102% કમાણીના સંકેત, 25 સપ્ટેમ્બરે ઓપન થશે આઈપીઓ, જાણો વિગતKRN Heat Exchanger IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે આગામી સપ્તાહ ખાસ રહેવાનું છે. આગામી સપ્તાહે ઘણી કંપનીઓના આઈપીઓ લોન્ચ થશે.
और पढो »