IMD Predicts Rain this weekend: હાલ ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે લોકો છત્રી લઈને પોતાની ઓફિસ જવા માટે નીકળ્યા હતા.
યલો એલર્ટ જાહેર; આજે સાંજે 5.32 મિનિટ પર થઈ શકે છે સૂર્યાસ્ત! આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
કાતિલ ઠંડી વચ્ચે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે લોકો મુસ્કેલીમાં મુકાયા હતા. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મલ્યો છે. જ્યારે હવામાં પણ સુધારો નોંધાયો છે. રાજધાનીમાં સવારે બરફની ચાદર છવાયેલી છે અને શીતલહેર ચાલી રહી છે.Cold Wave: ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક રાજ્યોમાં શુક્રવારે વરસાદ જોવા મળ્યો છે. હવામાં ભેજના કારણે હવામાનનો મિજાજ બદલાયો હતો. આકાશ વાદળછાયું છે. જેના કારણે ઠંડી વધુ અનુભવાઈ રહી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe Coldwave Alert Coldwave Winter અમદાવાદમાં વરસાદ Ahmedabad Rain
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટઅંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. 16થી 22 ડિસેમ્બર વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 ડિસેમ્બર બાદ માવઠું આવી શકે છે. ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે.
और पढो »
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવી સિસ્ટમ થઈ એક્ટિવGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાનું સંકટ પેદા થયું છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. નવી આગાહી મુજબ, આગામી 26થી 28 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને કારણે આ જિલ્લાઓમાં હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો છે.
और पढो »
ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહીCyclone Fengal Latest Update : ફેંગલ વાવાઝોડું ભયાનક રીતે તમિલનાડુના દરિયા કિનારે ત્રાટકવાનું છે. ફેંગલ વાવાઝોડું ત્રાટકે એ પહેલાં તમિલનાડુ અને પાંડીચેરીમાં રેડ એલર્ટ અપાયું છે. દરિયાકાંઠે 7 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે વરસાદની આશંકાને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
और पढो »
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »